કરણ દેઓલ અને મંગેતર દ્રિશા આચાર્ય પોતાની સંગીત સેરેમનીમાં મેચિંગ આઉટફિટ માં જોવા મળ્યા, જ્યાં દુલ્હન ઓફ શોલ્ડર લહંઘા માં દેખાઈ આવી ખૂબસૂરત…જુવો તસ્વીરો

Spread the love

અભિનેતા સની દેઓલ ના ઘરે ઉત્સવ નો માહોલ જોવા મળી રહયો છે. કેમકે તેમના દીકરા કરણ દેઓલ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેંડ દ્રિશા આચાર્ય સાથે લગ્ન કરવાના છે. આ કપલ ના લગ્ન ની શરૂઆત એક એંટીમેંટ સગાઈ સમારોહ સાથે થઈ હતી. હવે દેઓલ અને આચરી પરિવાર એ મુંબઈ ના ‘ તાજ હોટેલ ‘ માં સંગીત સેરેમની નું આયોજન કર્યું છે.16 જૂન 2023 ના રોજ કરણ અને દ્રિશા પોતાના સંગીત સમારોહ માટે તૈયાર થયા બાદ કેમેરા સામે ખુશી ખુશી પોઝ આપી રહ્યા હતા.

આ ઇવેંટ માટે દ્રિશા રોયલ બ્લૂ લહંગા માં બહુ જ સુંદર લાગી રહી હતી. તેના આ યુનિક આઉટફિટ માં એક ઓફ શોલ્ડર સ્લીવ બ્લાઉજ, કલરફૂલ ફ્લોરલ મોટીફ્સ ની સાથે લહેગા સ્કર્ટ અને બલૂ ટોંડ દુપટ્ટા માં ગોર્જિયસ લાગી આવી હતી. દ્રિશા ના લુક ને તેની મિનિમલ જ્વેલરી આકર્ષક બનાવી રહી હતી. તેમણે બ્લૂ ચોકર નેકપીસ અને મેચિંગ એરિંગ્સ પસંદ કરી હતી. સટ્લ મેકઅપ અને સોફ્ટ વેવિ કલર્સ માં તેમણે પોતાના લૂકને પૂરો કર્યો હતો.

ત્યાં જ કરણ એ સેમ કલર ની મેચિંગ શેરવાની પહેરી હતી. દીકરા કરણ ના સંગીત માં તે સની દેઓલ પણ પંજાબી લૂકમાં નજર આવ્યા હતા જ્યાં કોન્ત્રાસ્ટિંગ પગડી ની સાથે મ્યુટ  ગ્રીન ટોન વાળી પઠાની સેટ પહેર્યો હતો. તેમનં પોતાના આ લુક ને મિનિમલ રાખ્યો હતો અને ચેક્સ જેકેટ ની સાથે તેઓ હેન્ડસમ લાગી રહ્યા હતા. આ લૂકમાં તેઓ તેમની ફિલ્મ ‘ ગદર ‘ માં તેમના કિરદાર ‘ તારા સિંહ ‘ જેવા લાગી રહ્યા હતા.

હાલમાં જ કરણ દેઓલ અને દ્રિશા ના સંગીત સેરેમની સમારોહ થી બોબી દેઓલ અને તેમની પત્ની તાન્યા દેઓલ નો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં બંને હાથો માં હાથ નાખીને લવબર્ડ્સ ની જેમ મનમોહક ડાન્સ કરી રહ્યા છે. સમારોહ માટે બોબી એ એક ક્રીમ કલર નો કુર્તા માં નજર આવ્યા હતા જેમાં તેઓએ એક મેચિંગ નેહરૂ જેકેટ અને એક સફેદ પાયજામા ની સાથે જોડી બનાવી હતી. ત્યાં જ તેમની પત્ની તાન્યા પીળા રંગના ચિકનકારી લહેંગા માં બહુ જ સુંદર લાગી આવી હતી.

તેમણે આને એક એમ્બેલિશ્દ બ્લાઉજ અને દુપટ્ટા ની સાથે પેયર કર્યું હતું તાન્યા એ પોતાના લૂકને પોલ્કી એરિંગ્સ , મેચિંગ માંગ ટીકા અને ડેવિ મેકઅપ ની સાથે ગજરા સાથેબનેલા બનમાં બહુ જ સુંદર લાગી રહી છે.આની સાથે જ કરણ અને દ્રિશા ના ઘર પરની એક ઇંટિમેંટ સગાઈ ની તસવીર પણ સામે આવી હતી. આ તસવીરમાં કરણ અને દ્રિશા પોતાના પરિવાર ની સાથે બેઠા નજર આવ્યા હતા જેમાં સની દેઓલ પોતાના દીકરા ની બાજુમાં બેઠેલા નજર આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *