દુલ્હનએ દુલ્હાને એવું પૂછ્યું કે જેને સાંભળીને લગ્નમાં ઉપસ્થિત લોકો હસવા લાગ્યા, જુઓ પૂરો વિડીયો

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલતો લગનગાળો ખુબ જોરો શોરો થી ચાલી રહ્યો છે. હાલતો ઘણા બધા એવા લોકો છે જે આ સીઝનમાં લગ્નના સબંધમાં જોડાવાના છે અને ઘણા એવા લોકો છે જે હજી જોડાવાના છે. ભારતમાં લગ્નની ખાસ વાતએ છે કે અહી લગ્નમાં કઈક અલગ જ રોનક જોવા મળે છે, એવામાં વર્તમાન સમયમાં તો દુલ્હા દુલ્હન પણ પોતાના લગ્નમજા માણતા હોય છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયા પર લગ્ન સાથે જોડાયેલ ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને આવા વિડીયોને લોકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવે છે, આ વિડીયો પૈકી અમુક વિડીયો એવા પણ છે જેને જોયા બાદ લોકો ભાવુક થતા હોય છે જયારે અમુક એવા વિડીયો હોય છે જેને જોઇને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી, તેવો જ એક વિડીયોએ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે

વર્તમાન સમયમાં એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં  દુલ્હા અને દુલ્હનએ બંનેએ પોતના લગ્નમાં મસ્તી કરતા નજરે પડે છે, તેવો જ એક વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે દુલ્હનએ અચનાક જ દુલ્હાને એવો સવાલ પૂછ્યો જેનાથી દુલ્હોએ આશ્ચર્ય પામ્યો હતો પરંતુ દુલ્હાએ પણ ખુબ મજેદાર અંદાજમાં જવાબ આપ્યો.

એવમાં થયું એવું કે દુલ્હનએ અચાનક જ દુલ્હને પૂછ્યું કે ‘ તમે લગ્ન શુંકામ કરો છો ?’ તો આ સવાલનો જવાબ દુલ્હાએ ખુબ મજેદાર રીતે દીધો દુલ્હએ આ સવાલ નો જવાબ હસતા હસતા આપે છે કે ” કારણ કે મારે હવે શાંતિ નથી જોતી” જ્યારે દુલ્હાનો આ જવાબ ત્યાં ઉપસ્થિત લોકોએ સાંભળ્યો તો તે બધા લોકો પોતાનું હસવું રોકી શકતા ન હતા.

આ વિડીયો જોઇને લોકોની આ વિડીયો પર ખુબ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વિડીયોએ prashanth_bionic ના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો હતો, આ વિડીયો પર ૧૩ લાખ ૭૦ હજારથી પણ વધુ લાઈકો લોકો દ્વારા આપવામાં આવી હતી , જયારે લગભગ ૧૦ લાખથી પણ વધુ લોકોએ આ વિડીયો જોઈ શક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *