ઈશા અંબાણી ની દીકરી આદિયા ને મળ્યું એવું યુનીક ગિફ્ટ કે તેની ખાસિયત જાણીને નવાઈ લાગશે….જુવો શું છે આ યુનિક ગિફ્ટ

Spread the love

દિગ્ગજ બીજનેસમેન મુકેશ અંબાણી અને  નીતા અંબાણિ ની દીકરી ઈશા અંબાણી એ 12 ડિસેમ્બર 2018 ના રોજ ઉધયોગપતિ આનંદ પિરામલ સાથે મુંબઈ માં લગ્ન કર્યા હતા. લગભગ 4 વર્ષ ના સુખી દંપતી જીવન બાદ આ કપલ એ નવેમ્બર 2022 માં પોતાના જુડવા બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. અંબાણિ પરિવારે એક આધિકારિક બયાન માં ખુલાસો કર્યો હતો કે ઈશા અંબાણી એ જુડવા બાળકોને જન્મ આપ્યો છે જેમાં દીકરી નું નામ ‘ આદિયા ‘ અને દીકરા નું નામ ‘ કૃષ્ણા ‘ રાખ્યું છે.

images 6

images 8

હાલમાં જ એક પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ ને સ્ક્રોલ કરતાં ઈશા અંબાણિ  ની દીકરી આદિયા ને મળેલ થ્રોટફૂલ ગિફ્ટ નો એક વિડીયો મળ્યો છે. આ ગિફ્ટ હેમ્પર ને ‘ ગિફ્ટ્સ ટેલ ઓલ ‘ દ્વારા પ્લાન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકી ના નામના પવિત્ર અર્થને બહુ જ સુંદર રીતે દર્શાવામાં આવ્યું હતું. લાલ રંગ ના ગિફ્ટ હેમ્પર માં સૌથી ઉપર પહેલા આદિયા નું નામ લખેલ હતું અને અને તાજા ગલગોટા ના ફૂલો અને દીવા થી સજાવામાં આવ્યું હતું. આમાં આપણે ગુલાબી રંગ ના કાગળ લપેટેલ થોડી કસ્ટમાઈજ ગિફ્ટ થી ભરેલ એક દરાજ ને પણ જોઈ સકાય છે.

images 9

article 2023616212045543495000
bollywoodshaadis. com

આ વિડીયો સાથે ક્યુરેટ્સ એ ગિફ્ટ  હેમ્પર ના મહત્વ નો ખુલાસો કરતાં તેની દિલચસ્પ ડિટેલ્સ પણ રજૂ કરી હતી. ગિફ્ટ માં 9 સ્ટેપ છે. જેમાં પ્ર્તયક દેવી શક્તિ ના નામ અને સોનાથી લખેલ તેમનો અર્થ દર્શાવે છે. આના સિવાય કુલ 108 ઘંટીઓ પણ નજર આવી રહી છે, જે ઇન્દુ વેદો ના 108 મંત્રો નું પ્રતિનિધિત્વ કરે છે. પવિત્ર ઉફાર માં સર્વશક્તિમાન દેવી દેવતાઓ ની શક્તિ દેખાઈ રહી છે. આ વિડીયો સાથે લખેલ એક નોટ માં વાંચી શકાય છે કે આદિયા શક્તિ પિરામલ, આદિયાની પાછળ ની થીમ તેના સુંદરા અને શુભ નામ શક્તિ થી આવેલ છે.

article 2023616212054343543000
bollywoodshaadis. com
article 2023616212035743437000
bollywoodshaadis. com

આનો દરેક સ્ટેપ દેવી શક્તિ ના નામ અને તેના અર્થ ને દ્રશાવે છે. દરેક 108 ઘંટીઓ 108 મંત્રો નું પ્રતિનિધિત્વ કરે છે અને દેવી શક્તિ ને ધારણ કરે છે. એપ્રિલ 2023 માં ઈશા અંબાણી ના જુડવા બાળકો કૃષ્ણા અને આદિયા ને તેમાં એક ખાસ વ્યક્તિ દ્વારા ગિફ્ટ મળ્યું હતું. જંગલ થીમ વાળા હેમર ને યલો, વ્હાઇટ અને ગ્રીન કલર ના કાગળ માં ચેક અને પોલ્કા ડોટેડ પેટન્ટ ની સાથે ખૂબસૂરત રીતે લપેટવામાં આવ્યું હતું. આ હેમ્પર માં થોડી ઓફિશિયલ લિફ ડેકોરેશન પણ કરવામાં આવી હતી. અને કયુત એનિમલ કટ આઉટ્સ માં સજાવામાં આવ્યું હતું.

article 2023616212061743577000
bollywoodshaadis. com

ગિફ્ટ ને વિશેષ રૂપ થી ઈશા ના બાળકો ની માટે કસ્ટમાઈદ કરવામાં આવ્યું હતું જે બહુ જ સુંદર હતું. થોડા મહિનાઓ પહેલા અંબાણિ ના એક ફેન પેજ એ ઈશા અંબાણી ના જુડવા બાળકો ક્રુષ્ણ અને આદિયા ની પહેલી તસવીર શેર કરી હતી. આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે મુકેશ અંબાણિ પોતાની પોતી આદિયા ને ગોદમાં લઈને ઊભા છે. જ્યારે કૃષ્ણા બીજા કોઈક ના હાથમાં છે. આ મનમોહક તસવીર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સગાઈ ના સમારોહ ની છે.

 

View this post on Instagram

 

A post shared by Gifts Tell All (@giftstellall)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *