મેટ્રો ટ્રેન માં અચાનક જ એક યુવતી ડાન્સ કરવા લાગી તો પાછળ ઉભેલા કાકાએ એવા હાવભાવ આપ્યા કે વીડિયો જોઇને પેટ પકડીને હસવા લાગશો….જુવો વીડિયો

Spread the love

સોશિયલ મીડિયા ની દુનિયામાં મોટાભાગના લોકો પોતાની અનોખી કળાને લઈને ચર્ચામાં આવી જતાં હોય છે. અને આવી ઇન્સત્રાગરામ પર ઘણી રિલ્સ જોવા મળી જતી હોય છે. હાલમાં લોકોની રિલ્સ પ્રત્યે ની દિવાનગી એટલી બધી વધી રહી છે કે તેઓ વિડીયો રેકોર્ડ કરવા અને વાઇરલ કરવા માટે પબ્લિક પ્લેસ માં જ અજીબ હરકતો કરતાં નજર આવતા હોય છે. તેઑ અલગ અલગ એક્ટ દ્વારા સોશિયલ મીડિયા ઉજર્સ ને લોભાવવાની કોશિશ કરતાં હોય છે.

જ્યાં છોકરાઓ તો એવા જોખમી સ્ટંટ કરતાં હોય છે કે જે જોઈ આપની રૂહ કંપી જતી હોય છે. ત્યાં જ આજકાલ છોકરીઓ ના વિડીયો પણ બહુ જ જોવા મળી જતાં હોય છે જેમાં તેઓ પોતાની ડાન્સ ની કળા થી સોશિયલ મીડિયા પર એક પોતાનું નામ બનવા માંગતી હોય છે. એવામાં હાલમાં મેટ્રો ટ્રેન ની અંદર ના છોકરીઓ ના ડાન્સ કરતાં ના વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થતાં હોય છે ત્યારે એક આવો જ ડાન્સ વિડીયો હાલમાં સુરખીઓ માં જોવા મળી રહ્યો છે.

જેમાં એક છોકરી મેટ્રો માં ડાન્સ કરીને લોકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. પરંતુ આ વિડીયો માં લોકો ડાન્સ કરતી છોકરી ની જગ્યાએ તેની પાછળ ઉભેલા કાકા ના હાવભાવ ને પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી દિલ્લી મેટ્રો ટ્રેન માં મુસાફરી કરી રહી છે. અચાનક જ તે એક ગીત પર ડાન્સ કરવા લાગી જાય છે.છોકરીને અચાનક આમ ડાન્સ કરતાં જોઈને ઘડીક વાર લોકો હેરાન રહી જાય છે.

આ ડાન્સ કરી રહેલ છોકરી કરતાં મેટ્રો ના દરવાજા ની પાસે ઊભા એક કાકા દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરતાં નજર આવી રહ્યા છે. આ કાકા આ છોકરી ને આમ ડાન્સ કરતાં જોઈને ચહેરા ના એવા હાવભાવ રજૂ કરે છે કે તે હાવભાવ કેમેરા માં કેદ થઈ જાય છે અને લોકોની વચ્ચે વાઇરલ થઈ રહ્યા છે. જ્યાં આ કાકા ના હાવભાવ જોઈને લોકો પોતાની હસી રોકી શકતા નથી અને આ વિડીયો જોયા બાદ લોકો ભિન્ન ભિન્ન પ્રકાર ની કમેંટ પણ કરી રહ્યા છે.જ્યાં એક યુજરે લખ્યું કે આ બહુ જ દુખદ છે. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે તે કાકા બહુ જ ડરેલાં માલૂમ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *