શું અભિનેત્રી કીઆરા અડવાણી પ્રેગનેન્ટ છે????? આ તસવીર જોશો તો તમે પણ કહેશો કે….જાણો વિગતે

Spread the love

બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી આ સમયે પોતાની આવનારી ફિલ્મ ‘ સત્યપ્રેમ કી કથા ‘ ના પ્રમોશન માં વ્યસ્ત છે. આના માટે જ અભિનેત્રી એ પોતાના કો એક્ટર કાર્તિક આર્યન ની સાથે રાજસ્થાન ગઈ હતી. હાલમાં જ કાર્તિક એ જયપુર થી એક બહુ જ પ્યારી તસ્વીર પોતાના ઇન્સ્ટરાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જોકે તેમની આ તસ્વીર એ કિયારા ની પ્રેગ્નેન્સી ની ખબરો  ને હવા આપી છે. હાલમાં જ કાર્તિક આર્યન એ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરી છે. જેમાં તે કિયારા ની સાથે નજર આવી રહયા છે.

કિયારા ઓરેન્જ બ્રાલેટ ની સાથે મેચિંગ બ્લેજર અને પેન્ટ માં નજર આવી રહી છે. જ્યા ખુલ્લા વાળ અને ક્યૂટ સ્માઈલ તેમની ખુબસુરતી માં ચાર ચાંદ લગાવી રહયા છે. ત્યાં જ કાર્તિક આર્યન વ્હાઇટ ટી શર્ટ , બ્રાઉન જેકેટ અને બ્લુ જીન્સ માં હંમેશા ની કેમ હેન્ડસમ લાગી રહ્યો હતો. જોકે ફોટોમાં કિયારા ની બેલીએ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે જે બેબી બમ્પ જેવું લાગી રહ્યું છે. જેનાથી નોટીજન્સ એ તેમની પ્રેગ્નેન્સી ના ક્યાસ લગાવાના શરુ કરી  છે.જેવી કિયારા ની આ ફોટો સામે આવી કે તરત જ નોટીજન્સ એ તેમની પ્રેગ્નેન્સી ને લઈને અલગ અલગ કમેન્ટ કરવાનું શરુ કરી દીધું.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે શું કિયારા પ્રેગ્નેન્ટ છે ?? ત્યાં જ બીજા યુઝરે લખ્યું કે કિયારામને જ પ્રેગ્નેન્ટ લાગી રહી ચ કે બીજા કોઈને પણ ?? હાલમાં જ ‘ મિર્ચી પ્લસ’ ની સાથે પોતાના એક પ્રમોશનલ ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રી કિયારા અડવાણી એ ‘ સાચા પ્રેમ ‘ અને પોતાના લગ્ન ની વાત કરી હતી. તેમને પોતાના વૈવાહિક જીવન વિષે વાત કરતા કહ્યું હતું કે હજુ હાલમાં જ મારા લગ્ન થયા છે. આ એક લવ મેરેજ હતી,.

આથી સ્વાભાવિક રૂપ થી હું તો સાચા પ્રેમ માં વિશ્વાસ રાખું છું. કિયારા અડવાણી એ પોતાની વાતચીત માં બ્લશ કરતા પતિ સિદ્ધાર્થ ને પોતાનું ‘ ઘર’  કહ્યું હતું. તેમને કહ્યું કે ઘર બે લોકોથી બને છે અને હું બહુ જ નસીબદાર છું  કે જે મારો સાથી છે જે વ્યક્તિ સાથે મેં મારુ જીવન જીવવા માટે પસંદ કર્યો  છે. મારો જ પતિ છે તે મારો સૌથી સારો મિત્ર છે. મારા માટે તે બધું જ છે. તે મારું ઘર છે. અમે જ્યાં પણ હોઈએ મારા માટે તે જ મારું ઘર છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં બૉલીવુડ માં સૌથી પસંદદિત જોડી માના એક ગણ્ય છે. આ કપલ એ પોતાની ઓટીટી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ શેરશાહ ‘ ની શૂટિંગ દરમિયાન પ્રેમ થઇ ગયો હતો. થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 7 ફેબ્રુઆરી 2023 ના રોજ લગ્ન કરી લીધા. લગ્ન બાદ જેવી તેમને પોતાના લગ્ન ની તસવીરો શેર કરી કે તે તરત જ વાઇરલ થઇ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *