કરણ દેઓલ અને દ્વિશા આચાર્ય હનીમૂન પર કઈક આવા અંદાજ માં જોવા મળ્યા …..જુવો ખુબસુરત તસવીરો

Spread the love

દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ના પૌત્ર કરણ દેઓલ પોતાના જીવન ના ખુબસુરત સમય ને જીવી રહ્યા છે. ‘ વેલે’  અભિનેતા હાલમાં સાતમા આસમાન પર નજર આવી રહયા છે. કેમકે તેઓએ હાલમાં જ પોતાની બાળપણ ની ગર્લફ્રેન્ડ અને અનુભવી ફિલ્મ નિર્માતા બિમલ રોય ની પૌત્રી દ્રિષા આચાર્યસાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે 18 જૂન 2023 ના રોજ કરણ અને દ્રિષા આચાર્ય એ પારંપરિક હિન્દૂ વેડિંગ સેરેમની મા લગ્ન ના સાત ફેરા લીધા છે. હવે કરણ પોતાની પત્ની ની સાથે મનાલી માં હનીમૂન એન્જોય કરતા ની થોડી તસવીરો શેર કરી છે.

24 જૂન 2023 ના રોજ કરણ દેઓલ એ પોતાના ઈનસ્ટરાગ્રામ સ્ટોરી પર લગ્ન બાદ પોતાની પત્ની  દ્રિષા આચાર્ય સાથેની પહેલી તસવીરો શેર કરી છે. આ તસવીરો માં નવવિવાહિત દંપતી ને પહાડો પર હનીમૂન નો આનંદ લેતા જોઈ શકાય છે. પોતાના દિવસ ની ખુબસુરત સેર માટે ન્યુલી  મેરિડ બ્રાઈડ દ્રિષા એ બ્લેક કલર ના ટ્રેકિંગ પેડેડ જેકેટ માં જોવા મળી હતી. તેમને આની સાથે મેચિંગ કલર ની ટાઈટ્સ, શૂઝ, સ્ટડ ઍરિંગ્સ અને એક ગોગલ્સ ની સાથે સ્ટાઇલ કરી હતી. બીજી બાજુ કરણ એ બ્લુ કલર ની સ્વેતશર્ટ પહેરી હતી અને ટ્રાઉજર , શૂઝ અને સનગ્લાસ માં નજર આવ્યા હતા

નેચરલ બ્યુટી ની વચ્ચે ટ્રેક નો આનંદ લેતા બંને ન્યુલી કપલ બહુ જ ખુશ લાગી રહ્યા હતા. કરણએ પોતાની પત્ની ની ઈંસ્ટ્રાએ સ્ટોરી ને રિપોર્ટ કરી અને અમને તેમના હનીમૂન ડેસટનીશન ની જલકો મળી. જ્યાં હર્યા- ભર્યા વાતાવરણ, પહાડો અને ખુબસુરત ઘર ની વચ્ચે કપલ પોતાના હનીમૂન ને એન્જોય કરી રહ્યા હતા. એક અન્ય તસ્વીર  માં  કરણ પોતાના પ્યારા મિત્રો ની સાથે શાનદાર સમય નો અનાદલેતા નજર આવી રહયા છે અને તેમની હુંશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી જાય છે.

23 જૂન 2023 ના રોજ કરણ દેઓલ એ પોતાના ઈંસ્ટ્રાએ હેન્ડલ પરથી રિસેપશન ની પોતાની પત્ની દ્રિષા આચાર્ય  ની સાથેની તસવીરો શેર કરી હતી. આ તસવીરો માં નવવિવાહિત કપલ એક સાથે પ્યારા સમય નો આનંદ લઇ રહ્યા હતા. જેમાં તેમના ખુબસુરત જેસ્ચર એ દરેક લોકોને પીઘળાવી દીધા હતા. તેમના રિસેપશન માટે દ્રિષા આચાર્ય એ ગોલ્ડન કલર નો એક હેવી એમ્બ્લિશડ લહેંઘો પસંદ કર્યો હતો જેમાં એક લાંબી ટ્રેલ હતી. તેમને આને એક મેચિંગ ક્રોસેટ  સ્ટાઇલ બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટા સાથે પેયર કરી હતી.

ત્યાં જ કરણ બ્લેક કલર ના ટક્સીડો માં હેન્ડસમ લાગી રહયા હતા. કરણ એ પોતાના ઈંસ્ટ્રા હેન્ડલ થી રિસેપશન ની તસ્વીર શેર કરતા લખું કે પ્યાર, દોસ્તી, બંધન અને એક સાથે આગળ વધવાની ખુબસુરત યાત્રા ની શરૂઆત. મારા જીવન માં મારી અર્ધાંગિની ના રૂપમાં પ્રવેશ કરવા માટે ધન્યવાદ.18 જૂન 2023 ના રોજ કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય એ પોતાના પ્રિયજનો ની હાજરી માં લગ્ન કર્યા હતા

. લગ્ન ના દિવસે દુલ્હન એ ડિઝાઈનર સ્વયંસાચી મુખર્જી ના કલેક્શન માંથી એક ખુબસુરત લાલ રંગનો લહેંઘો પસંદ કર્યો હતો. જેમના આઉટફિટમાં હેવી કઢાઈ ની પેનલ વાળી સ્કર્ટ હતી. તેમને પોતાના ડીપ  નેક વાળા બ્લાઉઝ  અને ડબલ દુપટ્ટા ની સાથે બહુ જ ખુબસુરત લાગી રહી હતી. ત્યાં જ કરણ દેઓલ  વ્હાઇટ બંધગળા વાળા શૂટ ની સાથે મેચિંગ પગડી માં હેન્ડસમ લાગી રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *