કપિલ શર્મા એ પોતાના હનીમૂન વિશે વાત કરતા કહ્યું કે તેઓ હનીમૂન પર માત્ર પોતાની પત્ની ગિન્ની સાથે નહિ પરંતુ પૂરા …..જાણો વિગતે

Spread the love

ટીવીના પોપ્યુલર કોમેડી રિયાલિટી શો ‘ ધ કપિલ શર્મા શો’ ના લેટેસ્ટ એપિસોડ બહુ જ  મજેદાર  જોવા મળી જાય છે. જેમાં ફિલ્મ ‘ સત્યપ્રેમ કી કથા’ ની સ્ટારકાસ્ટ કાર્તિક આર્યન , કિયારા અડવાણી, ગજરાજ રાજ અને સુપ્રિયા પાઠક પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા. જોકે શો દરમિયાન હોસ્ટ કપિલ શર્મા એ પોતાના હનીમૂન થી જોડાયેલ એક ખુલાસો કર્યો છે જેને દરેક લોકોને હસવા પર મજબુર કરી દીધા છે.

images 35

article 2023617516582361103000

images 1 7

શોમાં કપિલ , કિયારા સાથે ફ્લર્ટ કરતા કહી રહ્યા હતા કે જુવો જયારે પણ કોઈ છોકરી આવે તો તે અવસર ગુમાવવો જોઈએ નહિ. અને ખાસ કરીને ત્યારે જ્યારે તે છોકરી આટલી બધી ખુબસુરત હોય છેએનાથી કોઈ ફરક નથી પડતો કે તે વિવાહિક છે કે સિંગલ . આના પછી શો માં આગળ વધતા ગજરાજ રાવ , કપિલ ને વિદેશમાં શો કરવા માટે તાના માર્તાએ કહ્યું હતું કે તમે તમારા શો માટે અમેરિકા જય રહ્યાં છો. તો તમને નથી લાગતું કે ફિલ્મ ના પ્રચાર માટે થોડા અભિનેતાઓ ને પણ ત્યાં બોલવા જોઈએ.

kapil sharma ginni 3

article 2023617517005261252000

આના પર સુપ્રિયા પાઠક  કપિલ શમાને કહે છે કે ગજરાજ બેસબ્રી થી રાહ જોઈ રહયા છે. કે કોઈ તેમના પોતાની ફિલ્મ ના પ્રમોશન માટે વિદેશ બોલાવે. આના પછી કપિલ એ પોતાના હનીમૂન ના એક રોનક હિસ્સા ને પણ શેર કર્યો હતો. કપિલ એ પોતાના હનીમૂન ના કિસ્સાને શેર કરતા કહ્યું હતું કે જ્યારે તેઓ પોતાના હનીમૂન પર ગયા હતા. ત્યારે તેઓ પત્ની  ગિન્ની અને તેમની સાથે 37 લોકો ગયા હતા. કપિલ એ કહ્યું હતું કે હું મજાક નથી કરી રહ્યો

images 1 8

25 ડિસેમ્બર 2018 માં મારું રિસેપશન હતું અને ત્યાર પછી ગિન્ની ની બહેન તથા તેની બહેનની સાસુ, મારી બહેનો અને માં હતી.અને આથી અમે તેઓ ને પણ ઇટલી અમારા હનીમૂન પર લઇ ગયા હતા. જ્યા અમારી સાથે કુલ 37 લોકો આવ્યા હતા. આ જો ટેક્નિકી રૂપ થી જોવામાં આવે તો અમે મુંબઈ પાછા આવ્યા પછી જ આમારું હનીમૂન મનાવ્યું. તમને જણાવી દઈએ કે કપિલ શર્મા અને ગિન્ની પોતાના કોલેજ ના દિવસો થી જ એકબીજા ને ડેટ કરી રહ્યા હતા,

article 2023617517024061360000

જોકે મુંબઈ આવ્યા પછી બંને નો સબંધ વધારે મજબૂત થઇ ગયો હતો. પોતાના પ્રેમ ને એક પગલું આગળ વધારતા બંને એ 12 ડિસેમ્બર 2018 ના રોજ લગ્ન કર્યા હતા. તેમની પહેલી એનિવર્સરી થી 2 દિવસ પહેલા જ તેમને પોતાના પહેલા બાળક નું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું જેમાં દિકરી  અનાયરા  હતી અને ત્યાર પછી 1 ફેબ્રુઆરી 2021 માં તેમના દીકરા ત્રિશાન ના જન્મ પછી આ પરિવાર પૂરો થઇ ગયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *