દેશ ના નંબર 2 ના ધનવાન ગણાતા એવા ઉદ્યોગપતી ગૌતમ અદાણી ને થયું એટલું મોટું નુકસાન કે જેના કારણે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં પૈસો ઘણું જ મહત્વ ધરાવે છે જેની પાછળ નું કારણ એ છે કે હાલના સમય માં જીવન જરૂરી ચીજ વસ્તુઓથી લઈને મોજ્શોખ ની તમામ વસ્તુઓ નું મુલ્ય ઘણું વધી ગયું છે તેમાં પણ હાલના સમય માં મોંઘવારી એ માજા મૂકી છે. આ કારણે દરેક વસ્તુ મેળવવા માટે ઘણા નાણાં ચુકવ્વા પડે છે.

તેમાં પણ આપણે સૌ જાણીએ છિએ કે હાલ માં લોકો દ્વારા નાણાં ને કેટલું મહત્વ આપવામાં આવે છે. નાણાં ધરાવતા લોકો નું સમજ માં અલગ જ રુત્બો હોઈ છે. જેના કારણે સૌ કોઈ વ્યક્તિ નાણાં કમાવવા ઇચ્છે છે. અને તે માટે પ્રયત્ન પણ કરે છે. જોકે અમુક લોકો એવા પણ હોઈ છે કે મહેનત તો ઘણી કરતા હોઈ છે પરંતુ તેમને નાણાં ઓછા મળતા હોઈ છે. જ્યારે ઘણા એવા લોકો પણ હોઈ છે જેમની એક દિવસ ની કમાણી ઘણી જ વધુ હોઈ છે.

જોકે આવા લોકો જેટલું વધુ કમાય છે તેટલું વધુ ઘણી વખત નુકસાન પણ સહન કરતા હોઈ છે. તેમને થતું નુકસાન ઘણી વખત તેમને કંગાળ પણ કરી મૂકે છે. જોકે તેઓ આવા બનાવોથી ડરતા નથી અને પોતાના ધંધા માં આગળ વધતાં રહે છે. જણાવી દઈએ કે દેશ માં પણ આવા ઘણા ધનવાન વ્યક્તિઓ છે કેજે ઘણા નાણાં કમાઈ છે. આવા જ એક ધન્વાન નું નામ ગૌતમ અદાણી છે.

મિત્રો આપણે સૌ તેમના નામથી પરિચિત છિએ. આપણે સૌ જાણીએ છિએ કે દેશ ના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પછી જો કોઈનુ બીજું નામ આવે છે તો તે બીજું કોઈ નહીં પણ ગૌતમ અદાણી છે. જોકે પાછલો અમુક સમય જાણે તેમના માટે સારો નથી રહ્યો તેમ પાછલા થોડા સમય ગળામાં તેમને ઘણું મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આ નુકસાન ના કારણે તેઓ દેશ ના બીજા અમીર વ્યક્તિ ના સ્થાને થી પણ ઘણા નીચે ચાલ્યા ગયા છે.

જો વાત તેમના નુકસાન અંગે કરીએ તો જણાવી દઈએ કે શુક્રવાર ના રોજ ગૌતમ અદાણીને 90,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેમના આ નુકસાન અંગે ની માહિતી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના એક રિપોર્ટ પરથી મળી હતી. જણાવી દઈએ કે આ રીપોર્ટ અનુસાર ગૌતમ અદાણી હવે અબજોપતિઓને થયેલા નુકસાનના મામલામાં સૌથી આગળ આવી ગયા છે. આ નુકસાન બાદ તેમની કુલ સંપતિ માં પણ ઘણો ઘટાડો થયો છે.

જો વાત નુકસાન બાદ તેમની સંપતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે હવે તેમની સંપતિ ફક્ત $78.1 મિલિયનની જ રહી ગઈ છે. તેમની સંપતિ માં $ 12.4 મિલિયન એટલે કે લગભગ ₹ 92,000 કરોડ નું નુકસાન થયું છે, આ નુકસાન પછી તેઓ હવે અબજોપતિઓની યાદીમાં તેરમા સ્થાને આવી ગયો છે. જણાવી દઈએ કે આ અગાઉ તેઓ બીજા સ્થાને હતા.

તમને જણાવી દઈએ કે આ અગાઉ મુકેશ અંબાણીને પણ નુકસાન નો સામનો કરવો પડ્યો હતો. જો વાત તેમના નુકસાન અંગે કરીએ તો તેમને 3.68 બિલિયન ડોલર નું નુકસાન સહન કરવું પડ્યું હતું. જોકે આ નુકસાન બાદ પણ તેઓ હજુ પણ $91.1 બિલિયનની સંપતિ ધરાવે છે. જો વાત અદાણી અને અંબાણી ની સંપતિ અંગે કરીએ અને તેની સરખામણી કરીએ તો તેમની સંપતિ માં $13 મિલિયન નો તફાવત જોવા મળે છે. જોકે નુકસાન સહન કર્યા પછી પણ હજુ સુધી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓ ની યાદીમાં ટોચ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *