પ્રેગ્નેટ ઇલિયાના ડીક્રુઝ એ શેર કરી પોતાના મિસ્ટ્રી મેન સાથેની તસ્વીર , સાથે જ લખ્યું કે આ વ્યક્તિ મારી ….જાણો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ એ જ્યારે પોતાની પ્રેગ્નેન્સી ની જાહેરાત કરી છે ત્યારથી જ દરેક લોકો આ આવનાર બાળક ના પિતા વિષે જાણવા ઈચ્છે છે. જોકે પોતાના બાળક ના પિતાની ઓળખાણ આપ્યા વિના અભિનેત્રી પોતાની પ્રેગ્નેન્સી ને એન્જોય કરી રહી છે. આ વચ્ચે હાલમાં જ તેને પોતાના ‘ મિસ્ટ્રી મેન ‘ ની એક ઝલક શેર કરી છે અને સાથે જ તેની માટે એક દિલને સ્પર્શી જતી એક નોટ પણ લખી છે.

હાલમાં જ ઇલિયાના ડીક્રુજ એ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પર પોતાની બોયફ્રેન્ડ ની સાથેની એક જાખી સી મોનોક્રોમ તસ્વીર શેર કરી છે. જોકે તસ્વીર માં વધારે તો કઈ દેખાઈ રહ્યું નથી. પરંતુ આ કપલ રોમેન્ટિક પોઝ આપી રહયા છે. જોકે આ તસ્વીર ની સાથે ઇલિયાના એ એક ઈમોશનલ નોટ પણ લખી છે જેને દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઇલિયાના એ પોતાની નોટ માં લખ્યું હતું કે ગર્ભવતી હોવું એ બહુ જ સુંદર આશીર્વાદ છે….

મને નથી લાગતું કે હું ક્યારેય આ અનુભવ કરવા માટે પર્યાપ્ત ભાગ્યશાળી થઇ શકીશ. આથી હું આ જર્ની પર મારી જાતને હું અવિશ્વાસનીય રૂપ થી ભાગ્યશાળી ઇચછું છું. હું એ પણ નથી બતાવી શકતી કે મારી અંદર એક જીવન ને વિકસિત થતું જોવા માટે હું કેવું અનુભવ કરી રહી ચુ. મોટા ભાગના દિવસો માં હું માત્ર પોતાના બમ્પ ગોઈંગ વાઉ ને જોઈને ખુશ થઇ જાવ છું કે હું તમને જલ્દી જ મળવાની છું . અને પછી થોડા દિવસો એવા પણ હોય છે જે બહુ જ મુશ્કિલ હોય છે. આની સાથે જ ઇલિયાના ડીક્રુજ એ પોતાની નોટ માં પોતાની બોયફ્રેન્ડ ની પ્રશંસા કરતા લખ્યું

કે અને જે દિવસે હું પોતાના પર દયા કરવાનું ભૂલી જાવ છું. આ પ્યારો વ્યક્તિ મારી ચટ્ટાન છે. જ્યારે તેને અનુભવ્યું કે હું તૂટી રહી છું ત્યારે તેને મને સાંભળી લીધી. તે મારા આંસુ લૂછી નાખે છે. અને મને હસાવા માટે ખરાબ જોક્સ સંભળાવે છે. અથવા જ્યારે તેને લાગે છે કે હવે મારે એક હગ જોઈએ છે ત્યારે તે મને ગળે લગાવી લે છે અને પછી મને કઈ પણ મુશ્કિલ લાગતું નથી. તમને જણાવી દઈએ કે આની પહેલા ઇલિયાના એ પોતાના બેબીમુન માંથી એક ફોટો શેર કરી હતી. જેમાં તે પોતાના મિસ્ટ્રી મેન સાથેની ઇંગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરી રહી હતી, જોકે ત્યાર પણ ફોટોમાં આ મિસ્ટર રાઇટ ની ઓળખ નો કોઈ ખુલાસો થયો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *