ફઇ ઈશા દેઓલ એ કરણ દેઓલ ને એક લવલી નોટ લખીને જણાવ્યું કે કયા કારણોથી તે લગ્ન માં નહોતી આવી…લખી એવી વાત કે જાણીને આંચકો લાગી જશે…

Spread the love

બૉલીવુડ અભિનેતા સની દેઓલ ના દીકરા કરણ દેઓલ ના લગ્ન માં એક અલગ જ ધૂમ જોવા મળી હતી. કરણ અને દ્રીશા આચાર્ય ના રિસેપ્શન માં બોલિવુડના સ્ટારોએ રંગ જમાવવામાં  કોઈ કસર છોડી નહોતી. આ મહેમાનો ની વચ્ચે દરેક લોકો હેમા માલિની અને તેમની બંને દીકરીઓ ને શોધી રહ્યા હતા પરંતુ તેઓ ક્યાય નજર આવ્યા નહોતા. પ્રિ વેડિંગ સેરેમની થી લઈને લગ્ન સુધી ના કોઈ ફકશનમાં હેમા માલિની ના પરિવારના લોકો શામિલ થયા નહોતા.

પહેલા ખબર એ હતી કે ધર્મેન્દ્ર ની બીજી પત્ની આ લગ્ન  નો હિસ્સો નહીં બને. પરંતુ તેની મોટી દીકરી ઈશા દેઓલ જરૂર જશે. પરંતુ આવું કઈ થયું નહીં. ભલે ઈશા કરણ ને આશીર્વાદ આપવા માટે ના પહોચી પરંતુ તેને સોશિયલ મીડિયા પર ન્યૂલી મેરીડ કપલ ને શુભકામનાઓ આપી છે. ધર્મેન્દ્ર અને હેમા માલિની ની મોટી દીકરી ઈશા દેઓલ એ ઇન્સત્રા સ્ટોરી શેર કરતાં લખ્યું કે બધાઈ હો કરણ અને દ્રીશા . હમેસા બંને જીવનભર સાથે અને ખુશ રહો એવી કામના.

એવી ખબરો હતી કે ઈશા દેઓલને લગ્ન માં આમંત્રિત કરવામાં આવી હતી પરંતુ માતા હેમા માલિની ને નિમંત્રણ ના મળતા  તે પણ દેઓલ પરિવાર ના આ ખાસ દિવસ માં શામિલ ના થઈ. કહેવામા આવી રહ્યું છે કે ઈશા નું પોતાના સૌટેલા ભાઇઓની સાથે સારું બોંડિંગ છે. ભલે તેઓ સાથે સ્પોર્ટ થતાં નથી. જણાવી દઈએ કે ધર્મેન્દ્ર એ પ્રકાશ કૌર ની સાથે 19 વર્ષની ઉમર  લગ્ન કર્યા હતા . ધર્મેન્દ્ર અને પ્રકાશ ના 4 બાળકો છે સની, બોબી, વિજિતા અને અજીતા.

 

ધર્મેન્દ્ર એ પછી હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા અને બંને ને 2 દીકરીઓ ઈશા અને આહાના છે. તમને જણાવી દઈએ કે આટલા વર્ષો બાદ પણ હેમા માલિની આજ સુધી પોતાના સસુરાલ નથી ગઈ અને ના જ તેમણે ક્યારેય કોઈ વાત ની જીદ કરી કે ના ધર્મેન્દ્ર ને પોતાના પહેલા પરિવાર સાથે મળતા રોક્યા છે.ધર્મેન્દ્ર એ પણ પોતાના પહેલા અને બીજા પરિવાર તથા બાળકો ની જવાબદારી બખૂબી નિભાવી છે. હેમા એ પોતાની બાયોગ્રાફીમાં જણાવ્યુ હતું કે તેમના તેમની સાસુ સાથેના સબંધો બહુ જ સારા રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *