ધર્મેન્દ્ર એ પોત્ર ના લગ્ન બાદ હેમા માલિની અને ઈશા દેઓલ ને માફી માંગતા કહી એવી વાત કે જાણીને તમે પણ હચમચી જશો… કહ્યું કે પર્સનલી વાત….

Spread the love

એવું લાગી રહ્યું છે કે બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને તેમની બીજી પત્ની હેમા માલિની ની વચ્ચે બધુ સારું ચાલી રહ્યું નથી. કેમકે હેમા માલિની ને તેમના પોત્ર કરણ દેઓલ ના લગ્ન માટે આમંત્રિત કરવાંમાં આવ્યા નહોતા. ત્યારે હવે અભિનેતા બીજી પત્ની હેમા માલિની અને તેમની દીકરીઓ ઈશા દેઓલ અને આહાના દેઓલ ની સાવર્જનીક માફી માંગી છે. તમને જણાવી દઈએ કે સની દેઓલ જે ધર્મેન્દ્ર અને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર નો કીકરો છે તેને પોતાના દીકરા ના લગ્ન માં હેમા માલિની ને આમંત્રણ આપ્યું નહોતું.

પરંતુ તેમણે વ્યક્તિગત રૂપથી પોતાની સૌતેલી બહેનો ને આમંત્રણ આપ્યું હતું. હવે એમ લાગી રહ્યું છે કે ધર્મેન્દ્ર ના પહેલા પરિવારની આ હરકત થી હેમા માલિની અને તેમની દીકરી ઈશા દેઓલ થતાં અહના દેઓલ બહુ જ આહત થયા છે. હજુ અઠવાડીયા પહેલા જ મૂંબઈમાં કરણ દેઓલ ના ભવ્ય લગ્ન કરવામાં આવ્યા હતા. જેમાં બધા અંજીક ના પરિવારના અને મિત્રો ઉપસ્થિત થયા હતા હવે ધર્મેન્દ્ર એ આના માટે પોતાની બીજી પત્ની હેમા માલિની પાસે સાવર્જનીક માફી માંગી છે. 28 જૂન 2023 ના રોજ ધર્મેન્દ્ર એ પોતાના ઇન્સત્રા હેન્ડલ પરથી ઈશા દેઓલ ની સાથેની એક તસવીર શેર કરી છે.

જેમાં ધર્મેન્દ્ર એ ઈશા, આહાના અને હેમા માલિની ને સંબોધિત કરતાં જણાવ્યુ કે તેઓ તેમણે કેટલો પ્રેમ કરે છે અને તેમનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે તેઓએ તમની સાથે વ્યક્તિગત રૂપથી વાત કરવી હતી તેમણે લખ્યું કે ‘ ઈશા, અહના , હેમા અને મારા દરેક પ્યારા બાળકો..હું તખ્તાની અને વોહરાને પ્રેમ કરું છું અને તમારા બધાને મારા હૃદયના ઊંડાણથી માન આપું છું… ઉંમર અને માંદગી મને કહે છે કે હું તમારી સાથે વ્યક્તિગત રીતે વાત કરી શકતો હતો… પરંતુ.

આના બાદ તેમણે હાથ જોડનારી ઇમોજી પણ બતાવી છે. ધર્મેન્દ્ર એ પોતાની ઇન્સત્રા સ્ટોરી માં એક ફોટો શેર કરી જેમાં તેઓ પોતાના જમાઈઓ અને નાતી – નાતીન ની સાથે પોતાનો બર્થડે કેક કાપી રહ્યા છે. ત્યાં જ પિતાની પોસ્ટ ના સામે આવતા જ ઈશા દેઓલ એ તેમના પ્રતિ પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરથી પોતાના લગ્ન ની એક ફૂ ફ્રેમ શેર કરી છે જેમાં ધર્મેન્દ્ર અને હેમા પોતાની દીકરી ઈશા તથા જમાઈ ભરત તખ્તાની ની સામે કેમેરા માં પોજ આપતા નજર આવી રહ્યા છે.

 

આ પોસ્ટ શેર કરતાં ઈશએ કેપશનમાં લખ્યું કે ‘ લવ યુ પાપા, તમે બેસ્ટ છો. હું તમને કોઈ શર્ટ વિના પ્રેમ કરું છું અને તમે આ જાણો છો. ખુશ રહો અને હમેસા સ્વસ્થ રહો. આઈ લવ યુ. તમને જણાવી દઈએ કે ઈશા દેઓલ , ધમેન્દ્ર અને હેમા માલિની ની પહેલી દીકરી છે. તે સની દેઓલ ની સૌતેલી બહેન છે અને તેમની સાથે મધુર સબંધ દાહરવે છે. 20 જૂન 2023 ના રોજ ઈશા દેઓલ એ પોતાના ભત્રીજા કરણ દેઓલ ને તેના લગ્ન ની બધાઈ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *