અંતે ભૂમિ પેડનેકર ની ચોરી પકડાઈ જ ગઈ, બોયફ્રેન્ડ સાથે એવી હાલતમાં જોવા મળી કે….જુવો વીડિયો
બૉલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલમાં પોતાની લવ લાઈફ ના કારણે બહુ જ ચર્ચામાં જોવા મળી રહી છે. થોડા મહિનાઓ પહેલા જ ભૂમિ પેડનેકર નો એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં તે એક મિસ્ટ્રી મેન ને કિસ કરી રહી હતી આ વિડીયો ને જોઈને દરેક લોકો હેરાન રહી ગ્યાં હતા અને હવે દરેક લોકો આ મિસ્ટ્રી મેન વિષે જાણવા માંગી રહ્યા છે. જોકે હવે આ મિસ્ટ્રી મેન નો ખુલાસો થઈ ગયો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ભૂમિ પેડનેકર બીજનેસમેન યશ કટારીયા ને ડેટ કરી રહી છે. હાલમાં જ ભૂમિ ને તેના બોયફ્રેંડ યશ ની સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી છે. આ દરમિયાન આ કપલ એ પેપરાજી થી બચવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર બંને નો વિડીયો બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એરપોર્ટ થી બહાર નીકળીને પોતાની કાર તરફ જય રહ્યા છે.
પરંતુ પેપ્સ ને જોતાં બન્ને પોતાના રસ્તા અલગ કરી નાખે છે પરંતુ પાર્કિંગ એરિયામાં જઈને બંને એક જ ગાડીમાં બેસી જાય છે. આ દરમિયાન પેપરજી તેઓને કેમેરામાં કેદ કરી લે છે. આ વિડિયોમાં ભૂમિ પેડનેકર બ્લેક અન્ડ વ્હાઇટ કેજ્યુયલ આઉટફિટમાં નજર આવી રહી છે ત્યાં જ યશ બ્લૂ એન્ડ વ્હાઇટ લૂકમાં કુલ દેખાઈ રહ્યા છે. ભૂમિ ઘણા દિવસોથી વેકેશન પર બીકલી હતી અને સોશિયલ મીડિયા પર પોતાના એકના જ ફોટો શેર કરતી હતી.
આ દરમિયાન દરેક લોકો તેને પૂછી રહ્યા હતા કે તે કોની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. જોકે હવે ખબર પડી જ ગઈ કે તે પોતાના બોયફ્રેંડ ની સાથે ટ્રાવેલ કરી રહી હતી. રિપોર્ટ માં કહેવામા આવી રહ્યું છે કે બંને એક સિરિયસ રિલેશનસીપ માં છે. તેમના લગ્ન થસે કે નહીં આ વિષે અત્યારે કોઈ જાણકારી નથી. તમને જણાવી દઈએ કે 28 વર્ષ ના યશ એક બીજનેસમેન છે અને ભારત ના જ રહેવાસી છે. ભૂમિ અને યશ એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. જોકે યશ નું એકાઉન્ટ પ્રાઈવેટ છે.
View this post on Instagram