શાહરૂખ ખાન ના ગીત પર આ છોકરીએ એવા જબરદસ્ત ડાન્સ મુવસ કરી બતાવ્યા કે તે જોઈને શાહરુખ ખાન પણ દંગ રહી જાય….જુવો વીડિયો

Spread the love

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર વીડિયો અથવા રીલ્સ દ્વારા તેમની વિવિધ સ્કિલ નો પ્રચાર કરે છે. ઈન્સ્ટાગ્રામ પર લોકોને ડાન્સ કરતા જોઈને અથવા તો તેમની ઉર્જાવાન એક્ટિવિટી કરતા જોઈને આપણું પણ મન તે એક્ટિવિટી કરવાનું થઈ જતું હોય છે.ત્યારે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના ડાન્સ મૂવ્સ ખરેખર એવા છે કે તેને જોઈને કોઈપણ પાગલ થઈ શકે છે.

વાસ્તવમા ગાયિકા સુનિધિ ચૌહાણે શાહરૂખ ખાનની ફિલ્મ ડોન-2માં ‘યે મેરા દિલ’ નામનું એક ગીત હતું, જેની સૂર અને ગીત આજે પણ લોકોને ડાન્સ કરવા મજબૂર કરે છે.ત્યારે આ વાયરલ વીડિયો આ ગીત પર જ આધારિત છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ‘યે મેરા દિલ’ ગીત પર કોરિયોગ્રાફી કરવામાં આવી છે. સ્ટુડિયોમાં રેકોર્ડ કરાયેલા આ વીડિયોમાં લોકોનું નાનું જૂથ જોવા મળે છે.

આ ગીત પર કરવામાં આવેલી કોરિયોગ્રાફી એટલી અદભૂત છે કે વ્યક્તિ તેના બીટ પર ડાન્સ કરવા માટે મજબૂર થઈ જાય છે. વીડિયોમાં જોવા મળે છે કે ગીત વાગવાનું શરૂ થતાં જ છોકરી આત્મવિશ્વાસ અને ઉર્જા અને જોશથી નાચવા લાગે છે. તેનો ડાન્સ જોઈને ત્યાં હાજર લોકો પણ ઉત્સાહિત થઈ જાય છે અને તેને પ્રોત્સાહિત કરે છે, જેને જોઈને તે છૂટથી ડાન્સ કરવા લાગે છે.

હાલમાં તો લોકો આ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહયો છે.જેમાં લોકો છોકરી ના ડાન્સ મૂવ્સ અને ડ્રેસની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ આ વીડિયો પણ સતત શેર કરવામાં આવી રહ્યો છે. આના પર એક યુઝરે લખ્યું કે તમે આત્મવિશ્વાસથી ચમકી રહ્યા છો! જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે કિતના મસ્ત ડાન્સ કિયા આપને હમ તો દીવાને હો ગયે આપકે.

અન્ય એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે મને અને મારી મમ્મીને તમારો ડાન્સ પસંદ આવ્યો! તમે અદભુત છો. આ સિવાય યુવતીના ડ્રેસના વખાણ કરતા એક યુઝરે લખ્યું છે કેતમે આ કાર્ગો ટ્રાઉઝર ક્યાંથી લાવ્યા?’હાલમાં તો આ વિડીયો લોકોને આબુ જ પસંદ આવી રહ્યો છે,અને આ છોકરી ના ડાન્સ ના વખાણ કરતાં નજર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by dhreeti 🤍🧿 (@dhreetivithlani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *