નાની ઉંમરમાં જ અભિનેત્રી રશ્મિકા મંદના આ યુવાન પર પોતાનું દિલ ન્યોછાવર કરી બેઠી છે….નામ જાણશો તો હોશ ઉડી જશે

Spread the love

સાઉથ થી લઈને બૉલીવુડ સુધી પોતાની એક અલગ ઓળખ બનાવનારી અભિનેત્રી રશમિકા મંદાના હાલમાં બહુ જ ચર્ચામાં જોવા મળી રહી છે. જિહા રશમિકા મંદાના હાલમાં તો અભિનેતા રણવીર કપૂર ની સાથે ‘ એનિમલ’ ની શૂટિંગ પૂરી કરી ચૂકી છે. અને હવે જલ્દી જ ‘ પુષ્પા – ધ રૂલ ‘ માં અલલુ અર્જુન ની સાથે નજર અવાની છે. પરંતુ આ વચ્ચે રશ્મિકા એ એક એવો ખુલાસો કર્યો છે કે જે સાંભળીને દરેક વિવાહિત પુરુષ ના સ્વાસ અટકી ગ્યાં છે. પહેલા તો તમને જણાવી દઈએ કે રશમિકા મંદાના પોતાની આવનારી ફિલ્મ ‘ એનિમલ ‘ ની શૂટિંગ પૂરી થઈ ગઈ છે.

જી હ આ વાતની જાણકારી અભિનેત્રી એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પર એક પોસ્ટ લખીને કહ્યું હતું કે આજે નહીં ગઈ રાત્રે મે શૂટિંગ પૂરું કર્યું. હવે હું હૈદરાબાદ માં છું અને ‘ પુષ્પા 2’ નું શૂટિંગ શરૂ કરી દીધું છે. પરંતુ આની પહેલા એ વાત જણાવા માંગુ છું કે ‘ એનિમલ ‘ ના સેટ પર કામ કરીને કેવું લાગ્યું? આ ફિલ્મ અચાનક જ મારી પાસે આવી હતી. પરંતુ હું બહુ જ ઉત્સાહિત હતી કેમકે હું એનિમલ ફિલ્મ ની પૂરી ટિમ ની સાથે કામ કરવા માંગતી હતી.વાસ્તવમાં આ પોસ્ટમાં રશમિકા રણવીર કપૂર ના વખાણ પણ કર્યા છે.

રશમિકા તેની એક્ટિંગ અને નેચર પર ફીદા થઈ ગઈ છે. અભિનેત્રી રશમિકા મંદાના એ લખ્યું કે ભગવાને તેમણે બહુ જ નવરાશ ના સમયે બનાવ્યા છે. તે બ્રિલિયન્ત અભિનેતા છે અને કમાલ ના વ્યક્તિ છે. ક્રેજી છે પણ મને તેઓ બહુ જ પ્યારા વ્યક્તિ લાગ્યા અને સાચે જ તે પ્રેમાણ વ્યક્તિ છે. આ તો દરેક લોકો જાણે જ છે કે રણવીર કપૂર હવે વિવાહિત છે અને એક દીકરી ના પિતા છે. પરંતુ આમ છતાં રશ્મિકા રણવીર કપૂર પર પોતાનું દિલ હારી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ એનિમલ ‘ બૉલીવુડ સ્ટાર્સ થી ભરેલી છે. જી હ આ ફિલ્મ માં માત્ર રશ્મિકા મંદાના અને રણવીર કપૂર જ નહીં પરંતુ અનિલ કપૂર અને બોબી દેઓલ પણ નજરા આવાના છે. આના સિવાય પણ આ ફિલ્મમાં ઘણા સુપરસ્ટાર નજર અવાના છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ ના રોજ સિનેમાઘરોમાં રિલિજ થશે. હવે જોવાનું એ રહ્યું કે રણવીર કપૂર  આ ફિલ્મમાં શું કમાલ દેખાડે છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કયો ઇતિહાસ લખસે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *