લગ્ન બાદ સોનાલી સહગલ એ ક્રોપ ટોપ ની સાથે પોતાનુ મંગળસૂત્ર અને રીંગ એવી ફલોન્ટ કરી કે નજર નહિ હટાવી શકો…..જુવો તસવીરો

Spread the love

અભિનેત્રી સોનાલી સહગલ એ હાલમાં જ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેંડ આશિષ સજનાની સાથે લગ્ન કર્યા છે. લગ્ન ના એક અઠવાડિયાની અંદર જ કામ પર પરત ફરી છે. જોકે અભિનેત્રી એ પોતાની આગામી હોરર ફિલ્મ’ Aseq ‘ ની પ્રમોશન ઇવેન્ટમાં પોતાના ન્યુ બ્રાઈડ ગ્લોને ફ્લોન્ટ કર્યો હતો. જે ‘ જીઓ સિનેમા ‘ પર સ્ત્રીમ થશે. જણાવી દઈએ કે સોનાલી નો આ એક ઇંટિમેટ આનંદ કારજ સમારોહ હતું અને તેમના આ ઉત્સવ ની તસ્વીરો હાલમાં ઇન્ટરનેટ પર છવાયેલ છે.

નવા જમાનાની દુલહનો લગ્ન ના ફંક્શન પૂરા થયા બાદ સિંદુર અને ચુડા ને ફ્લોંર્ટ કરવામાં વિશ્વાસ રાખતી નથી જોકે સોનાલી સહગલ આમાં સામિલ નથી. 22 જૂન 2023 ના રોજ સોનાલી સહગલ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરથી પોતાની આગામી ફિલ્મના પરમોશન થી પોતાના લુક ની જલકો પોસ કરી હતી. આ તસવીરોમાં સોનાલી હાઇ વેસ્ટ જીન્સ અને વ્હાઇટ કલર ના ટેસલ ક્રોપ ટોપ માં નજર આવી હતી.આ સાથે જ પિન્ક ચુડા, ડાયમંડ મંગલસૂત્ર અને સિંદૂરમાં તેની સુંદરતા વધારે નીખરી આવી હતી.

જે રીતે તેને પોતાના નયુલિ મેરીદ લૂકને વેસ્ટર્ન આઉટફિટ ની સાથે સ્ટાઈલ કર્યું હતું તે લૂને પસંદ આવ્યું હતું. સટલ મેકઅપ અને પાછળ બાંધેલા વાળમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી. એક તસવીરમાં તે પોતાની સગાઈ ની અંગૂઠી નજીક થી જોવા મળી રહી છે પોતાના લગ્ન ના દિવસે સોનાલી સહગલ એ ડિજાઈનર મનીષ મલ્હોત્રાના કલેક્શન માઠી એક ખૂબસૂરત વિંટેજ શિફોન સાડી પસંદ કરી હતી. આ સાડીમાં આઇવરી થ્રેડવર્ક ની ડિટેલિંગ હતી

જે તેના બ્લાઉજ સુધી ફેલાયેલ હતી. સોનાલી એ એક યુબિક ઓપન બેક બ્લાઉજ પસંદ કર્યું હતું જેમાં ક્રિસ ક્રોસ ટેસલ ડિટેલિંગ હતું. આ સાથે જ તેના લૂકનું મુખ્ય આકર્ષણ એ પણ હતું કે તેને નેટ નો એક મોટો ઘુંઘટ પણ તૈયાર કર્યો હતો. જે તેની તસવીર ને પરફેક્ટ બનાવી રહ્યો હતો. તેમણે પોતાના લૂકને હીરા અને પન્ના ના હાર , મેચિંગ એરિંગ્સ અને માંગ ટીકા ની સાથે પૂરો કર્યો હતો. તેમના બ્રાઈડલ લૂકમાં પેસ્ટલ પિન્ક ચૂડો અને સિલ્વર કલીરો તેમની ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *