અંબાણી પરિવારએ શ્લોકા મેહતામાં એવી તો શું ખૂબી જોઈ હશે કે તેને અંબાણી પરિવારની વહુ બનાવી લેવામાં આવી, જાણો તેની અનેક ખૂબીઓ વિશે
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીથી આપણે સૌ કોઈ પરીચીત જ છીએ. મુકેશ અંબાણી ફક્ત ભારતમાં જ નહી પણ પૂરી દુનિયામાં સૌથી ધનવાન વ્યક્તિની યાદીમાં પોતાનું સ્થાન ધરાવે છે એવામાં પૂરી દુનિયા તેને સારી રીતે ઓળખે છે. તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારનું કોઈના કોઈ સદસ્યતો કોઈ ને કોઈ બાબતને લઈને ચર્ચામાં રેહતું જ હોય છે.
તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી પેહલા આપણી જેમ જ એક સમાન્ય વ્યક્તિ હતા પણ પછી તેઓએ તેની મેહનત દ્વારા પોતાનું નામ ક્માવ્યું છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી અમે તમને મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે અંબાણી કેટલું પણ મોટું પરિવાર હોય પરંતુ તે સામન્ય જીવન જ જીવે છે,એવામાં આનંદ અંબાણીએ પોતાના સાથી તરીકે એવા સાથીની પસંદગી કરી કે જે ફક્ત તેના પરિવારને જ મહત્વ આપે છે. શ્લોકાએ અંબાણી પરિવારની મોટી વહુ છે અને તે ડાયમંડ કારોબારી રસેલ મેહતા ની સૌથી નાની પુત્રી છે. જણાવી દઈએ કે આકાશ અને શ્લોકાએ એક સારા મિત્ર પણ રહી ચુક્યા છે.
જયારે આકાશએ પોતાના લગ્નની વાત અંબાણી પરીવાર ને કરી ત્યારે સૌ કોઈ ચોકી ગયું હતું કારણ કે આ બંનેની સગાઈ પેહલાથી જ તે શ્લોકાએ અંબાણી પરીવારને સારી રીતે ઓળખતી હતી. શ્લોકાએ પોતાની સાસુ નીતા અંબાણી સાથે ખુબ સારો સબંધ ધરાવે છે. જયારે એક મીડિયા દ્વારા નીતા અંબાણીનું ઈન્ટરવ્યું લેવામાં આવ્યું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે”આકાશ માટે શ્લોકા સિવાય બીજી કોઈ સારી છોકરી ના મળેત. હું તેને ત્યારથી ઓળખું છુ જ્યારથી તે ૪ વર્ષની હતી પણ વર્તમાન સમયમાં શ્લોકાએ ખુબ બદલાય ગઈ છે.”
એટલું જ નહી નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે “આકાશ અને શ્લોકાએ આમ તો પેહલાથી એક બીજાને ઓળખતા હતા પણ જયારે બંનેના લગ્ન કરવાની વાત સામે આવી ત્યારે અમે સૌ ચોકી ગયા હતા. હું આકાશ અને શ્લોકા વિશે સ્કુલના દિવસોથી જ ઓળખતી હતી પરંતુ પરિવારની પરવાનગી લઈને આ બંને એ લગ્ન કર્યાં આ વાત મારા દિલમાં ઘર કરી ગઈ છે.”