પ્રિયંકા ચોપરા એ દીકરી માલતી અને નિક જોન્સ ની એવી તસ્વીર શેર કરી કે જેમાં દીકરી માલતીને પિતા…..જાણો

Spread the love

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા આ સમયે પોતાના પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસ ની સાથે પેરેન્ટ્સ જર્ની ને ઇજોય કરી રહી છે. જ્યારથી તેમની દીકરી માલતિ નું આ દુનિયામાં આગમન થયું છે ત્યારી જ તે પોતાના ઇન્સ્ટ્રગ્રામ માં દીકરી માલતી ની ક્યૂ જલકો શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રી પ્રિયંકા ચોપડા એ માલતી ની સુંદર પ્યારી તસવીર શેર કરી છે જેમાં તે એક એન્જલ જેવી લાગી રહી છે.

images 3 7

22 જૂન 2023 ના રોજ પ્રિયંકા એ પોતાના ઇંસ્ટ્રા સ્ટોરી માં એક પ્યારી ફેમિલી ફોટો શેર કરી છે જેમાં પ્રિયંકા વ્હાઇટ કલર ના સલવાર- કમીજ અને દુપ્ટ્ટા માં બહુ જ સુંદર લાગી આવી છે તેમણે પોતાના લૂકને ડાયમંડ એરિંગ્સ અને જુડા માં બાંધેલા વાળ પૂરો કર્યો છે. ત્યાં જ નિક સફેદ રંગ ની કેજ્યુયલ ટી શર્ટ માં નજર આવી રહ્યા છે તેમની દીકરી મેચિંગ વ્હાઇટ ટોન ડ્રેસ માં બહુ જ પ્યારી લાગી રહી છે. જોકે આ ક્યૂટ ડેડી નું જેસટર હતું જેમને દરેક લોકોનું દિલ જીતી લીધું હતું.

article 2023617311065340013000

વાસ્તવમાં આ તસવીર માં નિક જોનાસ પોતાની દીકરી ની ટોપી સરખી કરતાં નજર આવી રહ્યા છે. ત્યાં જ પ્રિયંકા એ તેને ખોળામાં તેડેલી છે. આ સમય બહુ જ ખાસ અને ખૂબસૂરત લાગી રહ્યું છે. પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવેલ અન્ય એક તસવીર માં આપણે તેના પરિવાર ના મિત્રો ની સાથે પોજ આપતા જોઈ સકાય છે. આ તસવીર તેમના વેકેશન ની હતી.જ્યાં નિક એ પ્રિયંકા ના હેંડબેગ ને કેરી કરીને એક હસબન્ડ ગોલ પૂરા કરતાં જોવા મળ્યા હતા.

article 2023617311071440034000

બીજી બાજુ પ્રિયંકા ની સાથે તેની દિકરી માલતી નજર આવી રહી છે. જોકે આ દરમિયાન પણ માલતી એ દરેક લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી લીધું છે. માલતી લૂજ વ્હાઇટ ડ્રેસ અને ચેક્ડ રેડ અંદ વ્હાઇટ કલર ની ટોપી માં નાના શેખ જેવી લાગી રહી હતી. નિક જોનાસ એક પ્રેમાળ પતિ છે અને સાથે સાથે એક કેરિંગ  ડેડી છે

article 2023617311080340083000

જે માલતી સાથે ખાસ બોન્ડ શેર કરે છે. ફાધર્સ ડેના થોડા દિવસો પહેલા નિક જોનાસની પોસ્ટ તેનો પુરાવો છે. ડોટિંગ પિતાએ તેમની પુત્રી માલતી સાથે એક સુંદર તસવીર શેર કરી હતી. તસવીરમાં નિક બ્લેક લેધર જેકેટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો અને તેની પ્રિન્સેસ બ્લુ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *