જાનવી કપુર એ 60,000 રૂપીયા ની કાંજીવરમ સાડી માં એવા હટકે પોઝ આપ્યા કે તસવીરો પરથી નજર નહિ હટે….જુવો તસવીરો

Spread the love

બોલિવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવ્યા બાદ યંગ અભિનેત્રી જાન્હવી કપૂર હવે સાઉથ ફિલ્મો માં  ડેબ્યું કરવાની છે. જોકે ફિલ્મો કરતાં વધારે જાન્હવી કપૂર પોતાની ફેશન ગેમ ને લઈને વધારે ચર્ચામાં જોવા મળતી હોય છે. પછી વાત તેના બોલ્ડ આઉટફિટ ની હોય કે પછી એરપોર્ટ પરના દેશી અવતાર ની હોય. ફેંસ તેમના દરેક લૂકના દિવાના છે. જોકે સાડી માટે જાન્હવી કપૂર નો પ્રેમ આખો જગ જાહેર છે.

આ વચ્ચે જ હાલમાં જાન્હવી કપૂર ની એક ફોટો મળી આવી છે જેમાં તે બહુ જ ખૂબસૂરત અને મોંઘી સાડી માં નજર આવી રહી છે.પાછલા દિવસોમાં જાન્હવી કપૂર એ પોતાની સાઉથ ડેબ્યું ફિલ્મ ના લોન્ચ ઈવેન્ટ થી એક તસવીર શેર કરી હતી. જેમાં તે ફિલ્મ ના કો સ્ટાર અને સાઉથ ના સુપરસ્ટાર જુનિયર NTR ની સાથે નજર આવી રહી છે. ફોટો માં તેમની સામે એક ક્લેપબોર્ડ પણ જોવા મળી રહ્યું છે.

આ દરમિયાન ગ્રીન કલર ની કાંજીવરમાં સાડી માં જાન્હવી કપૂર બહુ જ સુંદર લાગી રહી હતી જોકે જે વસ્તુ આકર્ષિત કરી રહી હતી તે તેમની સાદીની કિમત હતી જે સાંભળીને દરેક લોકોના હોશ ઊડી રહ્યા છે. tha_tollywood_closet નામના એક ફેશન ઇન્સત્રા પેજ થી તસવીર શેર કર્યા અનુસાર જાન્હવી કપૂર ની આ ગ્રીન કલર ની કાંજીવરમ સિલ્ક સાડી ‘ Ekaya ‘ બ્રાન્ડ થી લેવામાં આવી હતી. આ સાડી ની ખાસિયત એ છે કે તે હાથ થી બનાવામાં આવી છે.

bollywoodshaadis.com
bollywoodshaadis.com

જેની કિમત 60, 375 રૂપિયા છે. જાન્હવી કપૂર ને વેસ્ટર્ન આઉટફિટ ની સાથે સાથે સાડીઓ પણ બહુ જ પસંદ છે. હજુ મે 2022 માં અભિનેત્રી એ પોતાના ઇન્સત્રાગરામ હૅન્ડલ પરથી પોતાના સાડી લૂકની થોડી તસ્વીરો શેર કરી હતી. ગ્રીન કલર ની ફ્લોરલ પ્રિંટેડ સાડી ની સાથે મેચિંગ બ્લાઉજ માં તે જોવા મળી હતી જ્યાં તેને પોતાના લૂકને ચંદબાલિયા અને ખુલ્લા વાળ ની સાથે અભિનેત્રી બહુ સુંદર લાગી રહી હતિ. તેની આ સાડી ફેમસ ફેશન દિજાઈનર અનીતા ડોંગરે ના કલેક્શન ની હતી જેની કિમત 74,232 રૂપિયા હતી.

bollywoodshaadis.com
bollywoodshaadis.com

જાન્હવી કપૂર ના સાઉથ ડેબ્યું ફિલ્મ ની વાત કરવામાં આવે તો તે જુનિયર NTR ની સાથે ફિલ્મ ‘ દેવરા ‘ માં જોવા મળસે. પહેલા આ ફિલ્મનુ નામ અસ્થાયી રૂપ થી ‘ NTR 30 ‘ રાખવામા આવ્યું હતું. જોકે ફિલ્મ ના ફસ્ટ લુક ની સાથે નામનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો. કોરતાલા શિવા ના નિર્દેશક નીચે બની રહેલ આ ફિલ્મ 5 એપ્રિલ 2024 ના રોજ રિલિજ કરવામાં આવશે. જેમાં એનટીઆર અને જાન્હવી કપૂરની ફ્રેશ જોડી ની સાથે સૈફ અલી ખાન પણ નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *