૧૦૭ વર્ષની મહિલાએ ૨ વર્ષ પેહલા શરુ કર્યું આ કામ, આજે દેશને મળી રહ્યો છે દુનિયાનો પ્રેમ અને સહકાર

Spread the love

ઘણીવાર આપણને એવા ઉદાહરણ જોવા મળે છે જે આપડે જીવનમાં ઉતારવા જોઈએ. જ્યારે માણસની ઈચ્છા શક્તિ પ્રબળ હોય ત્યારે તે માણસએ કઈ પણ હાંસલ કરી શકે છે. જો માણસની દિલ ઈચ્છાની સામે તેની ઉમર અને સમાજની તમામ મુશ્કેલીઓ પણ પોતાનો દમ તોડી દે છે. માણસએ જો કોઈ કાર્યને મક્કમ તાથી કરે તો તેમાં નિશ્ચિત રીતે સફળતા પ્રાપ્ત થાય છે. આજે અમે તમને એવી જ એક પોસ્ટ બતાવા જઈ રહ્યા છીએ જેમાં ૧૦૭ વર્ષની મહિલાએ એ કરી બતાવ્યું જે અત્યારે યુવાન લોકો પણ નથી કરી શકતા.

મસ્તનમ્મા નામની એક ૧૦૭ વર્ષની વય ધરાવતી વ્યક્તિએ એક વિડીયો પ્લેટફોર્મ પર એક મશહુર શેફ રહી છે અને તેના ફેંસએ લાખોની સંખ્યામાં છે. પરંતુ દુખદ વાત એ છે કે હવે તે આ દુનિયામાં રહ્યા નથી. ૧૦૭ વર્ષની ઉમરે ૨૦૧૬માં મસ્તનમ્માએ આ દુનિયાને અલવિદા કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે તેવો ૬ માસ થી બીમાર હતા અને પછી એક વાર તેના પરિવાર જનોએ તેની ચેનલમાં તેનો છેલ્લો વિડીયો મુકીને ફેંસને જાણકારી આપી કે હવે મસ્તનમ્મા આ દુનિયામાં રહ્યા નથી.

મસ્તનમ્માને ફેંસએ ફક્ત દેશમાં જ નહિ પરંતુ તેઓને આખી દુનિયામાં ફેંસ રહેલા છે . જયારે તેઓનો અંતીમ વિડીયો યુટ્યુબ પર મુકવામાં આવ્યો ત્યારે તેના ચાહકોએ કોમેન્ટમાં તેવોની આત્માને શાંતિ મળે તેવી પ્રાથના કરે છે. જયારે અમુક લોકોએ કોમેન્ટ માં પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. તમને જણાવી દઈએ કે તેની ચેનલમાં લાખોની સંખ્યામાં સબસ્ક્રાઈબરસ હતા અને તેઓ બધા સાથે આંતરિક રીતે પણ જોડાયેલા હતા.

તેના જીવનમાં મસ્તનમ્માએ ખુબ મેહનત કરી છે. કેહવામાં આવે છે ને જો તમે તમારો માર્ગ પર મક્કમ રેહશો તો એક દિવસ સફળતા તમને પ્રાપ્ત થશે જ તે. તેના લગ્નએ ૧૧ વર્ષ ની ઉમરે કરી દેવામાં આવ્યા હતા અને ૨૨ વર્ષની ઉમરમાં મસ્તનમ્માને તેના પતિ એકલા છોડીને સ્વર્ગ સિંધી ગયા હતા. તે સમયે આખા પરિવાર ની જવાબદારીએ મસ્તનમ્મા પર હતી.

મસ્તનમ્માને નાનપણથી જ નવા નવા વ્યજનો બનવાના શોખીન હતા તે ઘરે નવા નવા વ્યજનો બનાવ્યા કરતા હતા. એવામાં જયારે તેના બાળકોએ મોટા થયા ત્યારે તે તેના હુનરને ઓળખી ગયા અને તેઓ માટે એક યુટ્યુબ ચેનલ શરુ કરી જેમાં તે રસોઈના વિડીયો અપલોડ કરવા લાગ્યા અને ધીરે ધીરે તે એક મશહુર શેફ બની ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *