વિદ્યાર્થીએ બોર્ડ પર લખ્યું ‘ આઈ લવ યુ’ વિદ્યાર્થીની ન માનીતો બ્લેડથી કાપ્યું તેનું ગળું, પછી પૂછ્યું કે જીવે છે કે મરી ગઈ?

Spread the love

હાલના સમયમાં તમે જોઈ જ શકો છો કે રોજબરોજ પ્રેમને લગતી ઘણી બધી ઘટનો સામે આવી રહી છે. અત્યારના સમયમાં લોકોએ પ્રેમ માટે પોતાનો જીવ આપવા માટે કે જીવ લેવા માટે તૈયાર હોય છે. આવી જ એક ઘટનાએ રાજસ્થાનના પાલી જીલ્લામાં બની હતી. જેમાં એક તરફા પ્રેમમાં સંકી વિધાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું બ્લેડ દ્વારા ગળું કાપી નાખ્યું હતું. અત્યારે કેહવામાં આવે છે આ વિધાર્થીએ ઘણા સમયથી આ વિધાર્થીની ને હેરાન કરતો હતો, એટલું જ નહી તેણે એ વિદ્યાર્થીનીના વર્ગની બહાર ‘આઈ લવ યુ વાઈફ’ એવું પણ લખ્યું હતું. હાલતો તે છોકરીની હાલતએ ખુબ ગંભીર માનવામાં આવી રહી છે.

હાલતો આ વિધાર્થીનીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. જાનલેવા હુમલો કરનાર સંકી યુવકએ તેણે ભરતી કરી છે તે હોસ્પિટલએ પોહચ્યો અને તેણે તે વિધાર્થીની ને પૂછ્યું કે જીવતી છો કે મરી ગઈ. આ ઘાયલ વિધાર્થીનીએ ૧૧માં ધોરણમાં ભણે છે જયારે હુમલો કરનાર વિદ્યાર્થીએ ૧૨માં ધોરણમાં ભણી રહ્યો છે તેવી માહિત મળી રહી છે.

મારવાડા પોલીસનું કેહવું છે કે બીઠુંડા કળા ગામમાં રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ પોતાના વર્ગમાં નાસ્તો કરી રહી હતી તે દરમિયાન ૧૨માં ધોરણમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થીએ આવી ને અચાનક જ તેણીના ગળે બ્લેડના ઘા જીકીને નાસી ગયો હતો. વિધાર્થીનીના અવાજ બાદ શાળાનો સ્ટાફએ તરત જ ઘટના સ્થળે પોહચી ગયો અને ગ્રામીણ લોકોની મદદ લઈને આ વિધાર્થીનીને હોસ્પિટલ ભરતી કરી દીધી હતી. ડોક્ટર વિકાસ ગેહલોતએ તેણે જોઈને અંદાજો લગાવી ચુક્યા હતા કે તેનું ગળું બ્લેડ દ્વારા કાપવામાં આવ્યું છે.

પીડિત યુવતીનું કેહવું છે કે છેલ્લા ૪ દિવસથી આ છોકરોએ તેને રોજબરોજ હેરાન કરતો હતો અને તેને દબાણ કરીને મિત્રતા કરવા ઈચ્છતો હતો એટલું જ નહી તે છોકરીએ તેના ભાઈને બોલાવીને તેને સમજવાની કોશિશ પણ કરી હતી પણ તે ના માન્યો. જયારે આ વિધાર્થીએ બધા લોકોને પૂછ્યું પણ હતું કે તે મરી ગઈ કે જીવે છે તે દરમિયાન તેના પરિવાર જનોએ તેણે પકડવાની કોશિશ પણ કરી પણ તે નાસી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *