મુકેશ અંબાણીની જીવનભરની સંપતીથી પણ વધારે છે Elon Musk ની એક વર્ષની કમાણી, જાણો તેની સંપતી વિશે

Spread the love

મિત્રો જો આપણે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની વાત કરીએ તો આપણા મનમાં સૌ પ્રથમ એલન મસ્કનું નામ જ આવે છે. એલન મસ્કને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવે છે, એક મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે એલન મસ્કએ એક દિવસમાં સૌથી વધુ પૈસા કમાવાનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. એલન મસ્ક લગભગ એક દિવસના ૨.૭૧ કરોડ રૂપિયાની કમાણી કરે છે. તમને જણાવી દઈ કે એલન મસ્કએ ઇલેક્ટ્રિક કાર બનવાવાળી ટેસ્લા કંપનીના માલિક છે.

એલન મસ્કની કંપની ટેસ્લાની વાત કરવામાં આવે તો જાણવા મળ્યું છે કે હાલમાં જ આ કંપનીને લગભગ ૧ લાખ કારનો ઓર્ડર મળ્યો હતો જેનાથી એલન મસ્કની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્લૂમબર્ગ બીલીયનેરા ઇંડેક્સ મુજબ જાણવા મળ્યું છે કે એલન મસ્કની સંપતી વધીને ૨૮૯ અરબ ડોલર થઈ ચુકી છે. રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છેકે ટેસ્લા કંપનીના માલિકએ ૧ ટ્રીલયન ડોલરનું માર્કેટ કવર કરી લીધું છે, તમને જણાવી દઈએ આવો રેકોર્ડ બનાવનાર ટેસ્લાએ અમેરિકાની છઠી કંપની છે.

એક તાજા ખબર દ્વારા સોમવારના દિવસે ટેસ્લા કંપનીના શેરએ ૧૪.૯ થી વધીને ૧,૦૪૨૫૦.૨ એ પોહ્ચ્યા હતા, આને કારણે જ તે એલન મસ્કની સંપતીમાં ખુબ વધારો થતો જોવા મળ્યો છે. હાલના સમયમાં એલન મસ્કએ ટોપ ૧૧ અરબપતિઓમાં આવે છે જેમાં વોરીન બફેટ, સ્ટીવ વોમ્લર અને મુકેશ અંબાણી જેવા મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ શામેલ છે. મુકેશ અંબાણીની કમાણીએ ૧૦૧ અરબ ડોલર છે જયારે ત્રીજા નંબર પર અદાની ગ્રુપના ચેરમેન ગૌતમ અદાની છે જેની સંપતી લગભગ ૭૭.૬ અરબ ડોલર માનવામાં આવી રહી છે.

કેહવામાં આવી રહ્યું છે કે એલન મસ્કની કમાણીમાં જો આ રીતે જ વધારો થતો રહ્યો તો તે થોડા સમયમાં જ તે દુનિયાના અરબપતિ બની શકે છે, ટેસ્લા સિવાય પણ એલન મસ્કએ રોકેટ નિર્માતા સ્પેસએક્સનો સીઈઓ પણ છે. એક લાખ કાના ઓર્ડર મળ્યા પછી એલન મસ્કની સંપતીમાં લગભગ ૨.71 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, હવે એલન મસ્કની કુલ સંપતીએ ૨૮૯$ બિલયન થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *