આ Good News મળતા જ ભારતી સિંહએ જુમી ઉઠી, પોતાના ચાહકો સાથે શેયર કરી આ વાત
મિત્રો આપણે સૌ કોઈ ભારતી સિંહ વિશે જાણીએ જ છીએ, ભારતી સિંહએ એક હાસ્ય કલાકાર છે. તમને જણાવી દઈએ કે ભારતીએ ઘણા બધા શોમાં આવી ચુકી છે, એટલું જ નહી ભારતીએ ગમે તે વ્યક્તિને હસવા માટે મજબુર કરી દેતી હોય છે. એવામાં હાલના સમયમાં ભારતી સિંહને લઈને એક સારી ખબર પ્રાપ્ત થઈ છે જેનો ખુલાસો ખુદ ભરતી સિંહ કરે છે. આ ખુશખબરીમાં તે જણાવે છે કે તેના પરિવારમાં હેવે એક નાનો મેહમાન આવવાનો છે.
આની પરથી તમે સમજી જ ગયા હશો કે ભારતીએ થોડા સમયમાં જ એક બાળકને જન્મ આપવા જઈ રહી છે. જો તમને ભારતી વિશે જણાવીએ તો ભારતી સિંહએ કપિલ શર્મા શો, ખતરો કે ખિલાડી અને એવા ઘણા બધા શોમાં આવી ગયેલ છે. મિત્રો ભારતી સિંહએ કલાકાર હર્ષ લીમ્બાચીયા સાથે લગ્ન કર્યાં હતા અને હવે તેઓ એક બાળકના પિતા બનવા જઈ રહ્યા છે. ભારતીના ચાહકોએ ઘણી વખત ભારતીને પૂછેલું છે કે તે ગુડન્યુઝ ક્યારે આપી રહી છે? તે ઘણી વખત માં બનવાને લઈને મજાક કરતી હોય છે પણ હવે તે સાચ્ચું માં બનવા જઈ રહી છે.
ભારતી સિંહએ આ વિડીયોને શયર કરતા કેપ્શનમાં લખે છે કે ‘ આ હતું અમારું સૌથી મોટું સરપ્રાઈઝ, ઉભા શું કામ રહ્યા… કરી દયો સબસ્ક્રાઈબ.’ ભારતી સિંહની આ પોસ્ટને જોઇને લોકોએ તેને શુબેચ્છાઓ પાઠવી રહ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે ભારતીએ હજી શરૂઆતના સ્ટેજ પર છે. હવે ભારતી સિંહએ હવે પોતાના બધા કાર્યો રોકી દીધા છે, એટલું જ નહી હવે તે ઘરની બહાર પણ નીકળવાની નથી.
ભારતીએ સ્વસ્થ ગર્ભાવસ્થા માટે આ કોમેડિયનએ પોતાનો વજન ઘટાડ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતી સિંહ અને હર્ષએ ઇન્ડસ્ટ્રીના ખુબ ઓળખીતા કોમેડિયન અને એંકર છે. હાલતો આ જોડીએ કપિલ શર્મા શોમાં નજરે પડ્યા હતા, આ કપલએ બીગ બોસ ૧૫ માં પણ જોવા મળ્યા હતા.