અમૃતા અરોરાના આલીશાન વિલામાં મલાઈકાએ અર્જુન કપૂર સાથે માણી રહી છે રજાઓ…..જુઓ તસ્વીરો

Spread the love

બોલીવુડ જગતના કલાકારોએ ખુબ બીઝી શેડ્યુલ ધરાવે છે એવામાં અમુક વાર તેઓ પોતાની મનની શાંતિ માટે તેઓ રજાઓ માણવ જવાનું પસંદ કરે છે. અમુક કલાકારોએ રજાઓ માણવાના ખુબ શોખીન હોય છે. અત્યારે રોજબરોજ કોઈના કોઈ ફિલ્મી સ્ટારની વેકેશનની તસ્વીરો એ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલના દિવસોમાં મલાઈકા અરોડા અને અર્જુન કપૂરએ પોતાના ગોકા વેકેશનના ફોટોએ સોશિયલ મીડિયા પર શેયર કર્યાં હતા,જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમૃતા અરોડા અને તેના પતિ શકીલ લદાક એ આલીશાન વિલામાં રહે છે.

આ વિલાએ કેટલું સુંદર અને ભવ્ય છે તે તમે ફોટો જોઈને જ વિચારી શકો છો. આ વિલાના વખાણ અર્જુન કપૂર પોતે પણ કરી ચુક્યા છે. અર્જુન કપૂરએ પોતાના આ વેકેશન વિશે પોતાના ફેંસને જણાવા વિલાના ફોટોસ પોસ્ટ કરે છે જેમાં તે જણાવે છે કે ” સાચ્ચું આ ઘર બોવ જ સુંદર છે. અમૃતા અને શકીલનું ગોવા વાળું ઘર એ ખુબ આલીશાન છે. રજાઓ માણવા માટે આનાથી સારી જગ્યા કોઈ હોય જ ન શકે. જ્યારે તમને ઘરે જવાનું મનના કરે તો ફક્ત એક વખત અહી રોકીઈ જાઓ બસ…” તે સાથો સાથ જણાવે છે કે અમૃતાના આ વિલામાં એક પુલ પણ છે અને આ વિલાએ ૫ બીએચકેનો છે.

અર્જુન કપૂરે અમૃતા અરોરાના આ વિલાની ઘણી બધી તસ્વીરોએ પોતાના ઇનસ્ટાગ્રામ પર અપલોડ કરી અને તેના ઘણા બધા વખાણ કર્યાં. તેઓએ પોતાની સ્ટોરી પોસ્ટમાં લખે છે કે “સાચ્ચું બોવ જ આલીશાન ઘર છે અમૃતાનું”. સાથોસાથ મલાઈકા અરોડા પણ પોતાના સોશિયલ મીડિયાની પ્રોફાઇલ પર આ વિલાના ફોટો શેયર કરી રહી છે. મલાઈકાએ એક વિડીયો પણ શેયર કર્યો છે જેમાં તે મસ્તી કરતી જોવા મળે છે. આ વીડિયોના કેપશનમાં તે લખે છે કે ” આ ઘર સાથે મને સાચ્ચું પ્રેમ થય ગયો છે”.

તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં મલાઈકા અરોડા અને અર્જુન કપૂરએ અમૃતા અરોડાના પરિવાર સાથે પોતાની રજાઓનો આનંદ લઇ રહ્યા છે. અહી તેના અમુક મિત્રો અને તેના યોગા શિક્ષક પણ સાથે છે. અમૃતાએ થોડા દિવસ પેહલા જ તે એક ફોટો શેયર કર્યો હતો જેમાં બંને બેહનોએ સાથે ડ્રીંક્સ લેતી હોય છે અને આનંદ માણતી નજરે પડે છે.

એક તસ્વીરમાં અર્જુન કપૂર અને મલાઈકા એકસાથે ચીલ કરતા જોવા મળે છે તેઓની સાથો સાથ તેના યોગા શિક્ષક પણ જોવા મળે છે. તસ્વીરમાં અર્જુન અને મલાઈકા સફેદ રંગના કપડામાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *