પોતાને અરીસમાં જોઇને વાંદરો હચમચી ગયો, પછી તેણે જે કર્યું તે જોઈને તમે હાસ્ય નહી રોકી શકો….જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડીયા એક એવું માધ્યમ બની ગયું છે જ્યાં રોજબરોજના ઘણા બધા વિડીયો અને તસ્વીરો આવે છે. જેમાંથી અમુક વિડીયો એવા હોય છે જે લોકોને ખુબ મનોરજન કરાવે છે, જ્યારે અમુક વિડીયો કે તસ્વીરો એવી હોય છે જે જોવા વાળા વ્યક્તિને ભાવુક કરે છે. હાલ સોશિયલ મીડિયામાં વાંદરા સાથે જોડાયેલી બે વિડીયો ખુબ વાયરલ થય રહ્યા છે. આ વિડીયોને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, આ વિડીયો જોઈને બધા જ આશ્ચર્ય પામે છે અને પોતાનું હાસ્ય રોકી શકતા નથી.

આપણે સોં જાણીએ છીએ કે વાંદરાએ ખુબ અનોખા અને રમતિયાળ જીવોમાં તેઓની ગણના કરવામાં આવે છે. માણસએ એક વાંદરાનું જ સ્વરૂપ છે આથી વાંદરામાં પણ આપણા જેવી અમુક ટેવો જોવા મળતી હોય છે. તેઓ કોઈ વાર તોફાન કરતા જોવા મળે છે અને અમુક વખત સાવ શાંત જોવા મળતા હોય છે. વાંદરાને ભલે રમતિયાળ પ્રાણી માનવામાં આવે છે પણ તે બુદ્ધિશાળી પણ હોય છે. વાંદરાઓ પણ મનુષ્ય જેવી લાગણી ધરાવે છે અને તેઓ અનુકરણ કરવામાં પણ પારંગત હોય છે, જે આપણે સારી રીતે જાણીએ છીએ.

વાંદરાએ રમતિયાળ પ્રાણી છે આથી તેઓ ઊછળ કુદ કરવામાં ખુબ માહિર હોય છે. પણ અમુક વખત તેઓ એવી હરકત કરે છે કે જેને જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી સોશિયલ મીડિયા પર અવારનવાર વાંદરા ના વિદીયોએ વાયરલ થતા હોય છે. તેવી જ રીતે હાલમાં વાંદરાનો એક વિડીયો ખુબ વાયરલ થય રહ્યો છે. જે તમે જોઇને હસવું નહિ રોકી શકો. આ વિડીયોમાં નજરે પડે છે કે એક વાંદરોએ અરીસા પાસે સાંકળ થી બંધાયેલો જોવા મળે છે. આ વાંદરોએ જામફળ ખાતો નજરે આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Sharma (@helicopter_yatra_)

સોશિયલ મીડિયામાં વાયરલ થય રહેલો વાંદરાના વિડીયોમાં જોઈ શકો છો કે વાંદરુંએ શાંતિ થી જામફળ ખાતું હોય છે ત્યાં કોઈક તેને માથા પર એક હાથ મારે છે. ત્યારબાદ વાંદરુંએ તરત જ અરીસામાં માં પોતાનો ચેહરો જોવે છે અને નિરાશ થઈ જાય છે. ત્યારબાદ ફરી એક વાર તે વ્યક્તિએ વાંદરાને હેરાન કરવા લાગે છે. આ વખતે વાંદરોએ અરીસામાં તેનો ચેહરો જોઇને ખુબ નિરાશ થાય છે અને તે વ્યક્તિ પર હુમલો કરીદે છે. વિડિયોનું આ દ્રશ્ય જોઇને લોકોએ પોતાનું હાસ્ય રોકી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Rahul Sharma (@helicopter_yatra_)

અહી બીજા વિડીયોની વાત કરીએ તો પાર્કમાં બાઈક ચલાવતા વાંદરાઓ નો વિડીયો ખુબ જ વાયરલ થય રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાંદરાઓએ અલગ અલગ રંગના કપડા પેહેર્યા છે અને મસ્ત રીતે બાઈક ચલાવી રહ્યા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ૩ વાંદરાઓ એ બાઈક ચલાવતા નજરે પડે છે. આ બંને વિડીયોને ઇનસ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યા છે. આ બંને વિડીયો લોકો જોઈને પોતાનું હાસ્ય રોકી શકતા નથી. આ વિડીયો પર ઘણા બધા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *