અનુષ્કા શર્માને થઈ આ ગંભીર બીમારી, શું આ કારણે જ વિરાટ પોતાની કપ્તાની છોડી રહ્યો છે?
વિરાટ કોહલીને હાલના સમયમાં કોણ નથી જાણતું, વિરાટ કોહલીએ હાલના સમયમાં દુનિયાનો એક મહાન બેટ્સમેનોમાં તેની તુલાના કરવામાં આવે છે. વિરાટ કોહલીએ પહેલેથીજ લોકોના લોકપ્રિય રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યાં બાદ તેનો લોકપ્રિયતા બોલીવડું ઇન્ડસ્ટ્રીમાં પણ ખુબ વધારે થઈ ચુકી છે. અત્યારે વિરાટ અને અનુષ્કાની જોડીને ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે, તેઓ અત્યારે પોતાનું જીવનએ ખુશ ખુશાલ રીતે વિતાવી રહ્યા છે એટલું જ નહી હવે તો તેઓ એક બાળકના માતા પિતા પણ બની ચુક્યા છે.
આ પોસ્ટના માધ્યમથી આજે અમે તમને અનુષ્કાને લગતી એવી જાણકારી દેવા જઈ રહ્યા છીએ જેની ઘણા બધા લોકોને તેની ખબર નથી. ઘણા ઓચ લોકોને ખબર હશે કે અનુષ્કા શર્માને એક ગંભીર બીમારી છે, એના માટે તેણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા સમય પેહલા તેની એક તસ્વીરએ સોશિયલ મીડિયામાં વાયરલ થય હતી જેમાંથી એક તસ્વીરમાં તે કલીનીકની બહાર જોવા મળી હતી, ત્યારબાદ તેની બીમારીને લઈને ઘણી ખબરો સામે આવી હતી.
ખબરો દ્વારા જાણવામાં આવ્યું છે કે અનુષ્કા શર્માને બલ્જીંગ ડિસ્ક નામની બીમારી થી પીડિત છે, જેના દ્વારા તેણે ઘણી બધી મુશ્કેલીઓઓ સામનો કરવો પડતો હોય છે. જો આ બીમારીથી પીડિત કોઈ વ્યક્તિ એ એક જ જગ્યા પર ઘણા સમયથી બેઠો રહે અને કઈ પણ હલન ચલન ના કરે તો તેને કમરનો દુખાવો થઈ શકે છે, આવી જ એક ગંભીર બીમારીથી અનુષ્કા લડી રહી છે. આવી ગંભીર બીમારીથી પીડીત હોવા છતાં તેણે હમેશા વિરાટને સાથ આપ્યો છે.
એટલું જ નહી અનુષ્કાએ વિરાટની ક્રિકેટ મેચો પણ જોવા જતી હોય છે. અનુષ્ક શર્માએ તેના કરિયરમાં ઘણી બધી સફળ ફિલ્મોમાં કાર્ય કરી ચુકી છે. તે જણાવે છે કે તે ફક્ત દેખાવો કરવા માટે ફિલ્મોમાં કાર્ય નથી કરી શકતી તે હવે મોટો મુકામે આવી પોહચી છે. તેનું માનવું છે કે સારા પ્રોજેક્ટમાં કામ કરવા માટે સમય આપવો પડતો હોય છે અને તેના વિશે બેઠીને થોડું વિચારવું પડતું હોય છે.
અનુષ્કા શર્મા પણ કહી ચુકી છે કે તેણે ફક્ત એવા જ પ્રોજેક્ટ પર કાર્ય કર્યું છે જેમાં તે કાર્ય કરવાની ઈચ્છા ધરાવતી હતી. એટલું જ નહી તેણે એવા કાર્ય કરવાનું વધુ પસંદ કર્યું જે કાર્યને તે પાછાળ ફરીને જુવેતો તેને પણ પોતાના પર ગર્વ અનુભવાય. અનુષ્કા શર્માએ અભિનેત્રીની સાથો સાથ પ્રોડ્યુસરના રૂપથી પણ ફિલ્મ સાથે જોડાઈ ચુકી છે. આ અભિનેત્રીએ અત્યારે ખુશખુશાલ જીવન વિતાવી રહી છે અને પતિ વિરાટ કોહલીની સાથે મેચ દરમિયાન નજરે પડે છે.