ઊંડી ખાઈ પર આ માણસે બતાવ્ય એવા બાઈક સ્ટંટ, જેને તમે જોઇને…

Spread the love

હાલના સમયમાં સોશિયલ મીડિયા એ એક મનોરંજનનું માધ્યમ બની ગયું છે. સોશિયલ મીડિયા પર રોજ બરોજ નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં અમુક વિડીયોએ આપણને હસવા પર મજબુર કરે છે જયારે અમુક વિડીયોએ કોઈ પ[ન વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. એવામાં હાલતો બાઈક પર સ્ટંટ કરતા વિડીયોએ ખુબ વાયરલ થયા છે તેમાંથી એક વિડીયોએ એવો સામે આવ્યો છે જેને જોઇને કોઈ પણ વ્યક્તિનો શ્વાસ અટકી જઈ શકે છે.

આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે જેમાં એક શખ્સએ ઊંડી ખાઈ પર દોરડા પર બાઈક ચલાવીને સ્ટંટ કરી રહો છે, એટલું જ નહી જયારે તે બાઈક ચલાવે છે ત્યારે તે બાઈકની સીટ પર ઉભો થઈ જાય છે જેને જોઈને લોકો ખુબ હેરાન થાય છે. આ વિડીયોએ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે પણ વ્યક્તિ આ વિડીયો જુએ છે તે પોતાની પ્રતિક્રિયાઓએ કમેંટમાં જણાવે છે. તમને જણાવી દઈએ કે આ વિડીયોએ ટ્વીટર પર રૂપીન શર્મા નામના એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ સ્ટંટએ કોઈ મહોત્સવ દરમિયાન પર્વતો વચ્ચે એક્સપર્ટ દ્વારા કરવામાં આવેલ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ૨ મિનીટ અને ૨૦ સેકન્ડનો આ વિડીયોમાં જોઈ શકાય છે કે બે પર્વતો વચ્ચે એક લોખંડનો તાર બાંધવામાં આવ્યો છે જેના પણ અમુક લોકોએ સ્ટંટ કરતા નજરે આવી રહ્યા છે. સૌપ્રથમ તો બે લોકોએ સાઈકલના સહારે ખૈની વચ્ચે જાઈ છે અને પછી ત્યાં જ ઉભા રહી જાઈ છે, ત્યારબાદ થોડાક સેકન્ડ પછી એક શખ્સએ બાઈક લઈને આવે છે અને સાઈકલને ધક્કો મારે છે, આ જોઇને જોવા વાળા લોકોએ ખુબ આશ્ચર્ય પામે છે. 

આ વાયરલ થય રહેલા વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સ્ટંટ કરવા વાળો વ્યક્તિએ પોતાની બાઈક પ[ર ઉભા રહીને પોતાની બાઈક ખુબ ઝડપથી ચલાવે છે, આવું જોઈને એ સાબિત થાય છે કે તેઓને પોતાના જીવની કોઈ કદર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *