હાથીએ કર્યું એવું કે જેને જોઈને લોકો થયા આશ્ચર્યચકિત, જુઓ વિડીયો

Spread the love

હાલના સમયમાં સોશિયલ મીડિયાએ એક એવું મોરંજનનું માધ્યમ બની ચુક્યું છે જેમાં રોજ બરોજના ઘણા બધા વિડીયો અને તસ્વીરો શેયર કરવામાં આવે છે. જેમાંથી અમુક તસ્વીરો એવી હોય છે કે જે જોવા વાળા લોકોને હસવા પર મજબુર કરીદે છે અને અમુક વસ્તુ એવી હોય છે જે લોકોને ભાવુક કરી દે છે. હાલના સમયમાં સોશિયલ મીડિયામાં એક એવો જ એક વિડીયો ખુબ વાયરલ થય રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થશો અને પોતાનું હસવાનું નહી રોકી શકો. ચાલો તમને આ વિડીયો વિશે જણાવીએ.

હાથીને જંગલનો સૌથી મોટો અને શક્તિશાળી પ્રાણી માનવામાં આવે છે, હાથીએ ફક્ત મોટો જ નહી પણ બુદ્ધિશાળી પણ ખુબ હોઈ છે. આ વિડીયોમાં હાથીએ તેની પ્રેમિકાને પ્રપોઝ કરતો નજરે પડે છે. આ વિડીયોએ હાલ સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વિડીયો પર પોતની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જે કામ માણસો નથી કરી શકતા તે કામએ હાથીએ કેટલી સરળતાથી કરી બતાવે છે તે જોવા લાયક છે.

આ વિડીયોમાં જોઈજ શકાય છે કે હાથીએ તેની પ્રેમિકા માટે સુંઢમાં ફૂલોનો ગુલદસ્તો લઈને જતો જોવા મળે છે. આ વિડીયોમાં હાથીએ એકદમ ફિલ્મી રીતે તેની પ્રેમિકાને પ્રપોઝ કરતો નજરે પડે છે. આ વિડીયોએ હાલમાં સોશિયલ મીડિયાનો ટ્રેન્ડીંગ વિડીયો બની ચુક્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જયારે હાથીએ તેની પ્રેમિકાને ફૂલનો ગુલદસ્તો આપીને પ્રપોઝ કરે છે ત્યારબાદ તે પોતાની સુંઢ ઉચી કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે ને એટલું જ નહી તેની પ્ર્ર્મિકા હાથીની પણ ખુશી ખુશી આ પ્રેમ સ્વીકાર કરી લેતી નજરે પડે છે.

સોશિયલ મીડિયામાં આ વાયરલ થઈ રહેલો વિડીયોએ ઇનસ્ટાગ્રામ પર ” Eliphantsof world” નામની પ્રોફાઇલ પર થી શેયર કરવામાં આવ્યું હતું. આ વિડીયોએ સોશિયલ મીડિયા યુઝર્સઓનું દિલ જીતી લીધું હતું. એટલું જ નહી આ વિડીયોને લાખો લોકો દ્વારા જોવામાં આવ્યો અને આ વિડીયો પર હાલમાં લાખો લાઈકો પણ હતી. આ વિડીયોને જોઈને તમે અંદાજો લગાડી શકો છો કે હાથીએ કેટલો બધો ખુશ છે. જે રીતે તે હાથી પોતાની સુંઢમાં ફૂલોનો ગુલદસ્તો લઇને આગળ જઈ છે તેના પરથી ખબર પડે છે કે તે કેટલી ખુશી અનુભવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *