કોમેડી કિંગ કપિલ શર્મા ફરી પિતા બન્યા, પત્ની ગિન્નીએ આપ્યો પુત્રને જન્મ

Spread the love

હાલના સમયમાં કપિલ શર્માને કોણ નથી ઓળખતું. કપિલ શર્માએ જાણીતા ટીવી સેલીબ્રેટીમાના એક છે, તે પોતાની દમદાર કોમેડી અને ટાઈમિંગના લીધે લોકોના મનમાં એક અલગ જ છાપ ઉભી કરી છે જેના કારણે તેના શોશિયલ મીડયામાં કરોડોની સંખ્યામાં ફોલોવર્સ છે. તમને જણાવી દઈએ કે ગયા દિવસો પેહલા જ કપિલ શર્માએ એક ખુશખબરી પોતાન ચાહકોને આપી હતી કે તેઓ પિતા બનવા જઈ રહ્યા છે અને એવામાં અમારી આ પોસ્ટએ કપિલ શર્માના ઘર આવેલ નાના મેહમાન પર જ છે.

તમને જણાવી દઈએ કે ૧ ફેબ્રુઆરીના રોજ કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથએ એક બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ કપિલએ સોશિયલ મીડિયામાં તેના ચાહકોને આ ખુશખબરી આપી હતી. કપિલ શર્મા બોવ જ ખુશ હતા કારણ કે એક તરફથી તેની દીકરીને એક ભાઈ મળી ગયો. કપિલએ પોતાના સોશિયલ મીડિયામાં પ્રોફાઇલમાં આવેલ આ નાના બાળકની આવવાની ખુશખબરએ જહીર કરી હતી.

તમને જણાવી દઈએ કે કપીલએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક ટ્વીટ પોતના બાળકના જન્મની જાણકારી આપી હતી. ટ્વીટ કરતા પેહલા કપિલે સૌથી પેહલા સૌને નમસ્કાર કર્યાં અને આગળ જણાવે છે કે હજી સવારે જ તેના બાળકનો જન્મ થયો છે. તે આગળ જણાવે છે કે ભગવાનને ને ધન્યવાદ આપતા લખે છે કે પુત્ર અને પત્નીએ બંને સ્વસ્થ છે.

જણાવી દઈએ કે કપિલએ ટ્વીટર પર એક એવી શ્રેણી શરુ કરી હતી જેમાં તેણે તેના ચાહકોના તમામ સવાલ ના જવાબો આપ્યા હતા. આ શ્રેણીનું નામ #askkapil હતું. આ શ્રેણીમાં એક ચાહક દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તેનો કપિલ શર્મા શો થોડા સમયથી ઓફ કમ ચાલી રહ્યો છે, તેનો જવાબ આપતા કપિલ શર્મા જણાવે છે કે તેની પત્ની ગિન્ની સાથે તેઓ રેહવા માંગે છે અને આવવાવાળા મેહમાન માટે તૈયારી કરવામાં વ્યસ્ત રહે છે.

જો કપિલના કાર્યની વાત કરવામાં આવે તો કપિલ શર્માએ હવે નેટફ્લીક્સ પર નજરે આવવાના છે અને એની પછી અમુક ખબરો એવી જાણવા મળી છે કે તેનો શોએ બંધ થવાની હાલત પર આવી પોહ્ચ્યો. પણ હજી તેની કોઈ જાણ કપિલ શર્માએ કરી નથી એટલે તેના ચાહકોએ આ ખબરને એક અફવા રૂપ માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *