KBC ના મંચ પર ‘તારક મેહતા’ શોના ‘બબીતાજી’ અને ‘જેઠાલાલ’ રોમાન્ટિક મૂડમાં જોવા મળ્યા, આ રોમાન્સની વચ્ચે જ અમિતાભએ…
હાલએ ટેલીવિઝનએ સૌ કોઈ માટેનું એક મનોરજન નું મુખ્ય માધ્યમ બની ગયું છે. ટીવીમાં તારક મેહતા , કોન બનેગા કરોડપતિ જેવા અનેક શો આવતા હોય છે જે ખુબ મોનરંજ સાથે આપણનેજીવનની સીખ પ્રુરુ પાડતું હોય છે, એવામાં આજે તમને ટીવી સીરીયલ ‘કોન બનેગા કરોડપતિ’ વિશે જણાવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આવનાર શુક્રવાર એટલે કે કાલે જ તે ‘કોન બનેગા કરોડપતિ’ શોમાં ખુબ મજા આવવાની છે કારણ કે આ શોમાં મેહમાન તરીકે ‘તારક મેહતા’ શોની પૂરી ટીમએ મેહમાન બનીને આવી હતી.
આપ સૌએ ઘણી વખત જોયું હશે કે આવા કલાકારો અને શોની પૂરી ટીમએ એકબીજાના શોમાં મુલાકાતે જતા હોય છે અને પોતાના શોનું પ્રોડક્શન કરતા હોય છે, તેવી જ રીતે KBC માં પણ થયું હતું. KBC ના મંચ પર તારક મેહતાના કલાકરો હાજર રહ્યા હતા, જેમાંથી આ શોનો એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં જેઠાલાલએ બબિતાજી સાથે રોમાન્સ કરવા લાગે છે ત્યારે જ તે અમિતાભ બચ્ચનએ તેને અટકાવે છે, આ દ્રશ્યએ ખુબ હાસ્ય સ્પ્રદ રહ્યું હતું.
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે KBC શોમાં દર અઠવાડીયે કોઈના કોઈ સેલિબ્રિટીએ ઉપસ્થિત રેહતા હોય છે અને આ સ્ટારોની ઉપસ્થિતીને લઈને દર્શકોએ ખુબ ઉત્સુખ હોય છે. આ અઠવાડીયે બીગ બીએ આ શો પર એક બે નહી પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ ની પૂરી ટીમ ઉપસ્થિત રહી હતી એવામાં તેઓને બેઠવા માટે ખુરશી માટે પણ જગ્યા રહી ન હતી. KBC ના શાનદાર શુક્રવારના આ એપિસોડમાં ગોકુળધામ નિવાસીઓએ હલ્લો બોલાવ્યો હતો.
અમિતાભ બચ્ચનએ આટલ બધા લોકોને જોઈને મુંઝવણમાં મુકાયા હતા અને તે કહે છે કે ‘ તમે ૨૧ લોકો છો? ‘ તો આનો જવાબએ દિલીપ જોશીએ મસ્તીમાં આપતા કહ્યું કે ,’ બે લોકોએ સીટ પર બેઠી જશે , બાકી વધેલા નીચે પગંથ લગાવીને બેથી જશે’ આવો જવાબ સાંભળતા અમિતાભ પણ પોતાનું હાસ્ય રોકી શક્ય ન હતા.
View this post on Instagram
હજી એક અન્ય વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં જેઠાલાલએ અમિતાભ બચ્ચનને પૂછે છે કે ‘તમે હજી પણ અભિષેક બચ્ચનને ખીજાઈ છે?’ જેઠાલાલના આ સવાલને લીધે બાપુજીએ જેઠાલાલ તરફ ઘૂરતા નજરે પડે છે, એટલું જ નહી આ શોનો એક પ્રોમો વિડીયોએ સામે આવ્યો છે જેમાં પોપટલાલએ પોતાના લગ્નને લઈને પોતાની મુશ્કેલીઓએ અમિતાભને જણાવે છે અને સાથે સાથે તે તેની કામની લીસ્ટ પણ જણાવે છે. KBC ના મંચ પર ‘તારક મેહતા’ ના કલાકરોએ ગરબા કરતા પણ નજરે પડે છે, એટલા માટે કેહવામાં આવી રહ્યું છે કે આ એપિસોડએ દર્શકો માટે મહા મનોરંજક સાબિત થઈ શકે છે.