મહિલાએ પેહર્યું એવું કે જેને જોઇને સૌ કોઈ કેહવા લાગ્યા કે ….. , જુઓ આ વાયરલ વિડીયો

Spread the love

બદલાતા જતા સમયની સાથે આપણે પણ બદલવું ખુબ જરૂરી છે. વર્તમાન સમયમાં લોકોએ અનોખી અનોખી સ્ટાઈલ અપનાવતા હોય છે, એટલું જ નહી દરેક વ્યક્તિઓએ પોતની સ્ટાઈલ દ્વારા પોતાને અલગ દેખાડવાનો પ્રયત્ન કરતા હોય છે. આમાં અમુક લોકોએ અજીબો ગરીબ મેકઅપ કરે છે જયારે અમુક લોકોએ અલગ પ્રકારના કપડા પેહરીને કેમરાની સામે આવતા હોય છે.

એવામાં સોશિયલ મડીયા પર એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાએ સાડી સાથેનું બ્લાવુઝએ અલગ અંદાજમાં જ પેહર્યું છે જે હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં મહિલાએ સફેદ રંગની સાડી સાથે મેહંદી દ્વારા બનાવામાં આવેલ બ્લાવુઝને જોઇને સૌ કોઈ આશ્ચર્ય પામ્યું છે. આ વિડીયોને લઈને લોકોએ ઘણી બધી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

મેહંદીથી બનાવામાં આવેલ આ ડીઝાઇનને જોઇને એવું લાગે છે કે જાણે કે આ સાડી પર ડીઝાઇનર બ્લાવુઝ પેહર્યું હોય. એક નજરથી જોવા વાળા આ મેહંદીને બ્લાવુઝ જ સમજી બેઠશે પણ જો ધ્યાનથી જોવામાં આવે તો આપણને ખબર પડે છે કે આ એક સુંદર મેહંદી છે જેને એવી ડીઝાઈન આપવામાં આવી છે.

વર્તમાન સમયમાં આ વિડીયોએ ચર્ચાનો વિષય બની ગયો છે અને હજારો લોકોએ આ વિડીયોને જોઈ લીધો છે. આ વિડીયો પર ઘણા બધા યુઝરોએ આ કારીગરીના વખાણ કર્યાં છે. આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘મેહંદી બ્લાવુઝ.. હવે આગળ શું?’ એવામાં એક સોશિયલ મીડિયા યુઝરએ કમેન્ટ કરીને કહ્યું કે,’ ખબર નથી પડતી કે આ મેહંદી છે કે કપડા’ આની સિવાય એક શખ્સ જણાવે છે કે ,’હવે મેહંદી લગાવતા પણ શીખવું પડશે.’ આવી આવી પ્રતિક્રિયાઓએ લોકો દ્વારા આપવામાં આવી હતી જ્યારે અમુક લોકોએ આ મહિલાને ઘણું ખરું-ખોટું પણ કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Thanos (@thanos_jatt)

આ મહિલાને ટ્રોલ કરતા એક શખ્સ લખે છે કે ‘ફેશનના નામ પર કાઈ પણ’ જયારે બીજો યુઝર જણાવે છે કે,’ થોડી તો શરમ કરો’, આવી પ્રતિક્રિયા આપીને આ મહિલાને ટ્રોલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ વિડીયોએ instagram પર thanos.._jatt નામની પ્રોફાઇલ દ્વારા શેયર કરવામાં આવ્યો હતો. હાલના સમયમાં આવા પ્રકારના વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ જોવા મળે છે અને વાયરલ પણ થતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *