શિલ્પા શેટ્ટીને આ ડ્રેસ પહેરવું ભારે પડ્યું, એક ઇવેન્ટમાં બધા સામે પડતા પડતા બચ્ચી, જુઓ પૂરો વિડીયો

Spread the love

શિલ્પા શેટ્ટીએ બોલીવુડની સૌથી સુંદર એકટ્રેસો માંથી એક માનવામાં આવે છે, તેની ઉમર ભલે વધી ગઈ હોય પરંતુ આજે પણ તે આટલી જ યુવાન અને સુંદર લાગે છે, એટલું જ નહી તેના ચાહકોએ લાખોની સંખ્યામાં છે. તે હાલતો સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય હોય છે અને તે રોજબરોજ નવી નવી તસ્વીરો અને વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરે છે. તેણે પોતાની એક્ટિંગની સાથો સાથ ડાન્સ અને ફિટનેસથી લોકોના દિલ જીતી લીધા છે.

એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીનો એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આ એક્ટ્રેસ એવોર્ડ ફંકશનનો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે તે પૈપરાજી સાથે વાત કરતી નજરે પડે છે, તે વાત કરતા કરતા પડતા- પડતા બચે છે. આ વિડીયો પર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ એવોર્ડ ફંકશનમાં ફિલ્મી જગતના ઘણા બધા સુપ્રસિદ્ધ સ્ટારોએ હાજરી આપી હતી, આ યાદીમાં શિલ્પા શેટ્ટીનું નામ પણ શામેલ હોય છે, આ વિડીયોમાં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટીએ આ કપડામાં ખુબ સુંદર લાગી રહી છે. એટલામાં જ તે શિલ્પાએ મીડિયા સાથે વાત કરીને ઇવેન્ટમાં જતી હતી ત્યાં તેનો પગએ તેના જ ગાઉનમાં અટકાય ગયો અને તે પડતા પડતા બચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

એટલું જ નહી આની પેહલા પણ શિલ્પા શેટ્ટીનો એક વિડીયોએ ખુબ વાયરલ થયો હતો જેમાં શિલ્પા શેટ્ટીએ શુટિંગ માટે થોડાક દિવસો માટે ફિલ્મ સીટીમાં પોહચી હતી. કેમેરો જોઇને શિલ્પા શેટ્ટીએ અલગ અલગ પોઝ આપી રહી હતી ત્યાં અમુક કુતરાઓએ શિલ્પા શેટ્ટી પાસે પોહ્ચ્યા હતા. કુતરાને જોઇને શિલ્પા શેટ્ટીએ સારા પોઝ આપી રહી હતી જે કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *