આ અભિનેત્રીએ આપ્યો જુડવા બાળકોને જન્મ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસ્વીરો

Spread the love

એક સમય હતો જ્યારે પ્રીતિ ઝીંટાએ ખુબ મશહુર અભિનેત્રી હતી, આ અભિનેત્રીએ પોતાના અભિનય અને એક્ટિંગ દ્વારા લોકોના દિલો જીતી લીધા હતા. પ્રીતિ ઝીંટાએ પોતાની સુંદરતાના લીધે લોકોને ખુબ આકર્ષે છે. વર્તમાન સમયમાં તો આ અભિનેત્રીની કોઈ ફિલ્મો આવી રહી નથી પરંતુ આ આભીનેત્રીની સુંદરતામાં કોઈ ફેર પડ્યો નથી. ૪૦ વર્ષની ઉમરમાં પ્રીતિ ઝીંટાએ બે જુડવા બાળકોને જન્મ આપ્ય હતો, આ બાળકો સાથે આ અભિનેત્રીએ પોતાનો સમય વિતાવી રહી હતી ,

જેની તસ્વીરોએ આ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડીયા તસ્વીરો શેયર કરી હતી. તમને જણાવી દઈએ કે પ્રીતિએ પોતાના બાળકોની એક ઝલક બતાવટી કોઈ પણ પોસ્ટએ પોતાના સોશિયલ મીડિયા પર શેયર કરી ન હતી. આ તસ્વીરોમાં તો બોવ સ્પષ્ટ દેખાતું નથી પરંતુ આ તસ્વીરના કેપ્શનમાં પ્રીતિ જણાવે છે કે ‘ ગરમ કપડા ,ડાયપર અને મારા બાળકો મને આ પસંદ આવે છે.’

તસ્વીરમાં પ્રીતિએ પોતાના બાળકોને ગોદમાં બેસાડેલા અને પોઝ આપતી નજરે પડે છે. આ શેયર કરવામાં આવેલી તસ્વીરમાં બોલીવુડની ઘણી બધી મશહુર અભિનેત્રીઓએ આ પોસ્ટમાં કોમેન્ટ કરી હતી જેમાં દિયા મિર્ઝા, પત્રલેખા, પ્રિયંકા ચોપડા, ડીના મોરિયા જેવી અભિનેત્રીઓના નામ સમાવામાં આવે છે. આ અભિનેત્રી દ્વારા કરવામાં આવેલ કોમેન્ટમાં અમુકએ હાર્ટ મોકલ્યા છે

જયારે અમુક અભિનેત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી છે. પ્રીતિ ઝીંટાએ પોતાના બાળકોના નામ જીયા અને જય રાખ્યું હતું. પ્રીતિએ ગયા મહીને બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો જેની તસ્વીરોએ સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. પ્રીતિ પોતાના સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાન બાળકો સાથે મસ્તી કરતી નજરે પડે છે.

જો પ્રીતિના કાર્યની વાત કરવામાં આવે તો ૧૯૯૮માં આવેલ ફિલ્મ ‘દિલ સે’ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી, આ અભિનેત્રીએ બોલીવુડને ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી હતી. હાલતો આ અભિનેત્રીએ સિનેમા જગથી દુર છે. હાલ આ અભિનેત્રીએ પોતાના બાળકો અને પતિ સાથે ખુશીથી જીવન વ્યતીત કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *