મૌની રોયે પોતાની સુંદરતા લોકો ને દેખાડી, બ્લુ બિકીની ના ફોટા જોય ચાહકો…જુવો ફોટા

Spread the love

મિત્રો આજે આપણે જાણીશું “મૌની રૉય” વિષે જેને ટીવી સીરીયલ ની સાથે સાથે પોતાના અભિનયથી તેમણે ફિલ્મોમાં પણ સારી ચાપ છોડી છે. મૌની રોય તેમના ફેશન અને સ્ટાઇલ માટે જાણીતી છે, હાલના દિવસોમાં પોતાએ પહેરેલા હોટ અને આકર્ષિત ડ્રેસ થી તેઓ સોશિયલ મીડિયામાં સર્ચાઓ માં હોય છે. મૌની રોયે એના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉંટ માં હોટ એવી ૯ તસ્વીરો શેર કરી છે.

તેઓએ એક જુલા પર અલગ અલગ પોઝ આપી પોતાની અદભુત તસ્વીરો શેર કરી છે. તેમેના પાણી પરના ઝૂલાની અન્દર સુતેલી તસ્વીર ખુબ આકર્ષિત લાગી રહી છે, જે પાણીની સેજ ઉપર જોવા મળે છે. ઝૂલા પર બેસીને લીધેલી તસ્વીર એકદમ હોટ અને સુન્દર લાગે છે.

મૌની રોય ની પછીની તસ્વીર માં જે સુરજને કેન્દ્રમાં રાખીને સફેદ જુલા સાથેની આ તસ્વીર સવારના સમયની માલુમ પડે છે. મૌની રોય તેમની તસવીરોમાં ઝૂલા પર બેસીને તો ક્યારેક સુતી વખતે જેવા અલગ અલગ પોઝ થી ચાહકોને ઘાયલ કરતી જોવામળે છે. જે તેની તસવીરોમાં ખુલ્લા વાળ,ડાર્ક આઈ મેકઅપ અને ન્યુડ લીપસ્ટીક વાળું લુક જોવા મળે છે.

મૌની રોય આવનારા વર્ષ ૨૦૨૨ માં લગ્ન કરી શકે તેવા સમાચાર સાંભળવામાં આવીરહ્યા છે. તે તેમના બોયફ્રેન્ડ સુરજ નામ્બિયાર સાથે લગ્ન કરી શકે.મૌની રોય ના કહ્યા અનુસાર તે ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ તેમના લગ્ન થશે.

તમે આ લેખ ‘દેશી ગુજરાતી’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *