ઊર્ફી જાવેદ કર્યું પોતાનું દુઃખ વ્યક્ત, કહ્યું કે…..
ટેલીવિઝન અભિનેત્રી ઊર્ફી જાવેદએ પોતાનું દુખદ વાતોએ મીડિયા સમક્ષ શેયર કરી હતી. તે જણાવે છે કે જ્યારે તેની તસ્વીરોએ એડલ્ટ સાઈટ પર મુકવામાં આવી હતી ત્યારે તેના પરિવારવાળા લોકોએ પણ તેનો સાથ છોડી દીધો હતો, એટલું જ નહી તે જણાવે છે કે મને ત્યારે દોશી માનવામાં આવતી હતી અને લોકોને લાગતું હતું કે હું ગુપ્ત રીતે એક પોર્નસ્ટાર છુ. ઊર્ફીએ આ વાતએ પોતાના એક ઈન્ટરવ્યું દરમિયાન કહી હતી. તે જણાવે છે.
કે મારા પિતા પણ મને માનસિક અને શારીરિક રોતે ખુબ ત્રાસ આપતા હતા અને મારા પરિવાર જનોએ મારા બેંક ખાતાની તપાસ કરી રહ્યા હતા કારણકે પૈસાને ગોતી શકે. ઊર્ફી જાવેદ હાલમાં દીધેલ ઇન્ટરવ્યુંમાં પોતાના પરિવાર અને પિતા પર મોટા આરોપ લગાવ્યા હતા. ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ ઊર્ફી જાવેદએ બીગ બોસ ઓટીટી હાઉસમાંથી બહાર થનારી પેહલી એવી કન્ટેસ્ટંટ હતી અને તે બહાર થવા માટે જીશાન ખાનને જવાબદાર ગણાવ્યો હતો.
એટલું જ નહી ઊર્ફી જાવેદએ બીગ બોસ પછી પણ ખુબ ચર્ચામાં રહી છે. તેણે પોતાના નાનપણ વિશે ખુલીને મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આ અભિનેત્રીનું કેહવું છે કે તેના સગાએ તેણે પોર્ન સ્ટાર કેહતા હતા અને ઊર્ફીએ તેના પિતા પર પણ ખુબ ગંભીર આરોપો લગાવ્યા હતા. ઊર્ફી જાવેદએ હાલમાં જ બીગ બોસના ઘરમાંથી બહાર થઈ હતી. તે જણાવે છે કે આ ઘટના પછી મને લગભગ ૨ વર્ષો સુધી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. મારા પરિવારજનો એ મને પોર્ન સ્ટાર સમજવા લાગ્યા હતા,
એટલું જ નહી લોકો મારા વિશે આટલી ખરાબ ખરાબ વાત કરતા હતા કે મને મારું નામ પણ યાદ રેહતું ન હતું. આવું અનુભવ કર્યાં બાદ મે ફક્ત પોતાના પર જ વિશ્વાસ રાખ્યો અને આ પીડાને સહન કરવા સિવાય મારી પાસે બીજો એક પણ રસ્તો ન હતો. ઊર્ફી જાવેદ આગળ જણાવે છે કે તેને સતત ને સતત ૨ વર્ષો સુધી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. ઊર્ફી જાવેદ જણાવે છે કે ‘ લોકોએ મારા વિશે આટલી ખરાબ ખરાબ વાત કહી હતી કે મને મારું નામ પણ યાદ રહ્યું ન હતું, કોઈ પણ છોકરીને આ સમયમાંથી નીકળવુંએ ખુબ મુશ્કેલ હોય છે.
જેમાંથી હું ગુજરી છુ.’ મારા પિતાએ પણ મને દોશી સમજી લીધી હતી, મને કઈ પણ બોલવાની અનુમતી આપવામાં નહોતી આપવામાં આવતી, મને કેહવામાં આવતું હતું કે સ્ત્રીઓને અવાજ નથી હોતો ફક્ત પુરુષોને જ નિર્ણય લેવાની અનુમતી આપવામાં આવે છે, મને નહોતી ખબર કે હું બોલી પણ શકું છુ, પછી હું ઘરથી અલગ થઈ ત્યારે મને પોતાને સંભાળતા ખુબ સમય લાગ્યો હતો.