કાર ઉપર બેઠી ડ્રમ વગાડવું આ યુવકને પડી ગયું ભારે ! વળાંક આવતાજ…જુઓ ફન્ની વિડીયો

Spread the love

મિત્રો તમે આજના સોશિયલ મડિયાના સમયમાં અવાર નવાર એવા ખુબજ હસાવી દેતા વિડીયો જોતાજ હોવ છો તેમજ તે વિડીયોને પસંદ પણ કરતા હોવ છો. તેવીજ રીતે હાલ એક વિડીયો સોશીયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે જોય તમે પણ તમારી હસી નહિ રોકી શકો. જોકે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે આવો તમને આ વિડીયો વિગતે જણાવીએ.

WhatsApp Image 2023 06 05 at 5.58.21 PM 1

સામે આવેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક કાર રસ્તા ઉપર જઈ રહી હોઈ છે. અને તે કારની ઉપર ૨ વ્યક્તિઓ બેઠેલા નજર આવી રહ્યા છે. જેમાંથી એક યુવકના હાથમાં ડ્રમ હોઈ છે અને તે પૂરી નિષ્ઠાથી તેને વગાડી રહ્યો હોઈ છે જ્યારે બાજુમાં બેઠેલો બીજો યુવક તેના હાથમાં ઝંડો લઈને તે લહેરાવતો નજર આવી રહ્યો છે.

WhatsApp Image 2023 06 05 at 5.58.21 PM

વિડીયો જોઇને તો આવું લાગી રહ્યું છે કે આ બંને યુવક આનંદ પૂર્વક ઇન્જોય કરી રહ્યા છે. બંનેને જોઇને લાગી રહ્યું છે કે તે કોઈ જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આગળ જતાં કંઇક એવુ થયું કે બે માંથી ડ્રમ વગાડી રહેલ યુવકને તેની નાની યાદ આવી ગઈ. તમે જોઈ શકો છો કે આ પૂરી ઘટનાની પાછળ બીજી કાર આવી રહેલ હોઈ છે તેમાં બેઠેલ એક વ્યક્તિએ આ વિડીયો શૂટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @planet_visit

આમ જ્યારે આગળ જઈ રહેલ કાર માંથી ડ્રમ વગાડનાર યુવક નીચે પટકાઈ છે ત્યારે તે જોઈ પાચલ આવી કર સવાર દરેક લોકો ખુબજ હસવા લાગતા હોઈ છે. તેનું આવું કૃત્ય જોઈને આસપાસના લોકો પણ હસવાનું રોકી શક્યા નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર planet_visit નામના હેન્ડલથી અપલોડ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *