ધોમધકતા તાપમાં ફરજ બજાવી રહેલ પોલીસ કર્મી સાથે આ વ્યક્તિ એ એવું વર્તન કર્યું કે વિડીયો જોઈને તેના વખાણ કરવા લાગશો… જુવો વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પર જુગાડ ના અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે,. અને આવા મજેદાર વિડીયો જોયા બાદ ઘણીવાર આપણે આશ્ચર્યમાં મુકાઇ જતાં હોઈએ છીએ તો ઘણીવાર આપણે આપની હસી રોકી શકતા નથી. ઘણીવાર આવા જુગાડ ના વિડીયો એવા જોરદાર જોવા મળી જતા હોય છે કે જેને મોટા મોટા દિગ્ગજો પણ સલામી આપતા હોય છે અને વખાણ કરતાં હોય છે. જ્યારે ઘણા જુગાડ ના વિડીયો તો લોકોની કિસ્મત પણ બદલી નાખતા હોય છે. દેશમાં દરેક જગ્યાએ વધી રહેલ તાપમાન, ગરમી અને પરસેવાથી લોકો પરેશાન છે.

સુરજ ના તાપ એ દરેક લોકોના એવા હાલ કરી દીધા છે કે ના તો દિવસે સૂકું છે કે ના તો રાત્રે આરામ છે. એવામાં દિવસ ભાર ઊભા રહીને પોતાની દ્યુતિ કરતાં ટ્રાફિક પોલીસ એ કર્મી વિષે શું તમે ક્યારેય વિચાર્યું છે. કે કઈ રીતે તેઓ આટલી બધી ગરમીને સહન કરી, તાપ તડકામાં ઊભા રહીને પોતાની દ્યુતિ કરતાં હોય છે. આ ટ્રાફિક કર્મીઓને રાહત પહોચાડવા માટે એક વ્યક્તિ નો જુગાડ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તડકામાં ઊભા રહેલ ટ્રાફિક ગર્ડ્સ ને ઠંડક પહોચાડવામાં આવી છે.

ઇન્સત્રાગરામ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ બાઇક પર સવાર થઈને આવતો નજર આવી રહ્યો છે. જોકે વ્યક્તિ નો ચહેરો અને શરીર નજર આવી રહ્યું નથી. પરંતુ તેના હાથ નજર આવી રહ્યા છે અને તેનો અવાજ સંભળાઇ રહ્યો છે. આ વ્યકિત ટ્રાફિક પોલીસ કર્મી ની પાસે આવે છે અને તે ટ્રાફિક કર્મીને સોફ્ટ ડ્રિંક ની બોટલ આપે છે. આ જોઈને ટ્રાફિક પોલીસ ના ચહેરા પર સ્માઇલ આવી જાય છે. અને તે આ વ્યક્તિના વખાણ કરતાં કઈક કહી રહ્યા છે.

હાલમાં તો સોશિયલ મીડિયા પર આ વિડીયો બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને આ વિડીયો જોયા બાદ લોકો આ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે,. એક યુજરે લખ્યું કે આજ આપના દેશ ની અછછાઇ છે. સેલયુત છે આ ભાઈ એ ત્યાં જ બીજા વ્યક્તિએ લખ્યું કે આટલી ગરમી માં આટલું તો બની જ શકે છે. ત્યાં જ એક વ્યક્તિ એ લખ્યું કે અંકલ ની સ્માઇલ જોઈને મજા આવી ગઈ. હાલમાં તો આ તડકામાં કામ કરી રહેલ ટ્રાફિક પોલીસ ને જે રાહત થઈ છે તે જોઈને દરેક લોકો વ્યક્તિના વખાણ કરી રહ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *