મિત્રો સાથે વેકેશન એન્જોય કરી રહેલ અભિનેત્રી સોનાક્ષી સિન્હા એ એવી ખુબસુરત તસવીરો શેર કરી કે તસવીરો જોતા આંખોં ચાર થઇ જશે…..જુવોતસવીરો

Spread the love

સોનાક્ષી સિન્હા બોલીવુડ ની ચર્ચિત અભિનેત્રીઓ માની એક છે. જે પ્ફોફેશનલ લાઈફ ની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં નજર આવી જતી હોય છે. અભિનેત્રી પોતાના બીજનેસ અને રિલેશનશીપ ને લઈને ચર્ચામાં જોવા મળતી હોય છે. ઘણીવાર તેનું નામ જહીર ઇકબાલ ની સાથે જોડવામાં આવે છે. જોકે તેમણે એ જ કહ્યું છે કે હાલમાં તો તેઓ સિંગલ છે. આ સમયે અભિનેત્રી પોતાના વેકેશન ને એન્જોય કરી રહી છે અને સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરતી રહે છે,

હાલમાં અભિનેત્રી એ પોતાના ઇન્સત્રાગરમ માં જે તસવીર શેર કરી છે તેમાં તે સમુંદર ના કિનારે ક્વાલિટી ટાઈમ પસાર કરતી નજર આવી રહી છે.અભિનેત્રી સોનાક્ષી પોતાના મિત્રો ની સાથે વેકેશન પણ નીકળી છે અને તેમણે શેર કરેલ તસવીરોમાં તેનો બોયફ્રેંડ કહેવાનર જકીર ઇકબાલ ક્યાય નજર આવી રહ્યા નથી. ફોટો જોયા બાદ ફેંસ એ આના પર કમેંટ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યાં જ અભિનેત્રી ની ખૂબસૂરતી ના વખાણ કરી રહ્યા છે.

સોનાક્ષી સિન્હા આ સમયે મિત્રો ની સાથે વેકેશન પર નીકળી ગઈ છે અને ત્યાથી પોતાની લેટેસ્ટ તસ્વીરો સામે આવી રહી છે. જેમાં એ તસવીરમાં તેઓને એરપોર્ટ પર જોઈ સકાય છે. આ સાથે જ ફરવા જવાની અને ક્વાલિટી ટાઈમ પસાર કરયાની ખુશી તેના ચહેરા પર સ્પસ્ત જોઈ શકાય છે. અભિનેત્રી એ જે પણ તસવીર શેર કરી છે તેના દ્વારા અંદાજો લગાવી શકાય છે કે તે એક બીચ વેકેશન પર ફરવા માટે નીકળી છે કેમકે તે એક તસવીરમાં સમુદ્ર કિનારે જોવા મળી રહી છે.

સોનાક્ષી ની સિંગલ તસવીર સિવાય મિત્રો સાથેની પણ ઘણી તસ્વીરો શેર કરી છે જેમાં દરેક લોકો જુમતા અને મસ્તી કરતાં નજર આવી રહ્યા છે. તસ્વીરો ન જોઈને કહી શકાય છે કે આ લોકોએ સમુદ્ર ની શાંતિ ને એન્જોય કરી છે. અને સાથે સાથે એડવેનચર પણ એન્જોય કર્યું છે,. મિત્રો ની સાથે સોનાક્ષી પોતાનો સમય પસાર કરતી નજર આવી રહી છે. આ સાથે જ ઘણી તસવીરોમાં તે એકલી પણ ચીયર્સ કરતી નજર આવી રહી છે.

અભિનેત્રી ને સમુદ્ર કિનારે બેટીને ખૂબસૂરત ડ્રેસ માં ફોટો કરાવતા જોઈ શકાય છે.આ સાથે જ સોનાક્ષી પોતાના મિત્રો ની સાથે ફૂલમાં પણ એન્જોય કરતી નજર આવી રહી છે. સોનાક્ષી કામ કરે કે પછી ફરવા જાય તે પોતાના નેલ બ્રાન્ડ ના પ્રમોશન ને કરવાનું ભૂલતી નથી. શેર કરેલ એક તસવીરમાં તે અને તેના મિત્રો હાથમાં લગાવેલ ખૂબસૂરત નેલ પેન્ટ ને દેખાડતા નજર આવી રહ્યા છે. અભિનેત્રી એ આ સાથે પોતાની સાન કિસ્ડ સેલફી પણ ક્લિક કરી છે. અને તેની બધી તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *