આ બાળકે એટલા જોશથી બાળકોને ભણાવ્યા કે શિક્ષકના પણ ઉડી ગયા હોશ ! વિડીયો જોઈ તમારા પણ કાન…જુઓ વિડીયો

Spread the love

આજના સોશિયલ મીડિયા વાળા સમયમાં અવાર એવા ખુબજ કોમેડી અને ચોંકવનારા વિડીયો વાયરલ થતા હોઈ છે જે જોયા બાદ તમે પણ ઘણી વખત પેટ પકડીને હસવા પર મજબુર થઇ જતા હોવ છો. તેવામાં વાત કરીએ કરીએ તો નાના બાળકો ખૂબ જ મહેનતુ હોય છે તેવામાં હાલ એક વિડીયો જોવા મળ્યો જેમાં નાના બાળકની બોલવાની ક્ષમતા સાંભળી તમે પણ પહેલા ખુબ હસશો, ત્યારબાદ બાળકની અભિવ્યક્તિ અને શીખવવાની શૈલી જોઈને દિલ પણ ખુશ થઈ જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે સરકારી શાળાનો ક્લાસ રૂમ જોઈ શકો છો. જ્યાં બાળકો કાર્પેટ પર લાઇનમાં બેઠા છે. ડ્રેસ જોઈને જ ખબર પડે છે કે શાળા સરકાર સંચાલિત છે. આ જ સરકારી શાળામાં સામે એક નાનું બાળક ઊભું છે જેણે ડ્રેસ પહેર્યો નથી. તે વર્ગની આગળની હરોળમાં બેઠો છે અને કદાચ શિક્ષકે તેને વર્ગમાં ભણાવવાનું કહ્યું છે. આવી સ્થિતિમાં આ નેનો એવો છોકરો ત્યાં ઉભેલો હોઈ છે અને તે બાદ સંપૂર્ણ ઉત્સાહ અને શક્તિ સાથે પક્ષીના નામ બોલવા લાગે છે. બાળકનો ઉત્સાહ જોઈને તમે સમજી શકશો કે બાળકને વર્ગમાં મોટેથી ભણાવવાની સંપૂર્ણ સૂચના આપવામાં આવી હતી.


આ બાળકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો ખૂબ હસે છે અને ખુશ પણ થશે, જો તમે તેને ક્લાસમાં વારંવાર રિપીટ કરતા રહેશો તો આવી રીતે બાકીના બાળકો પણ તેને યાદ કરશે. શાળા સરકાર સંચાલિત હોવા છતાં બાળકોની ઉર્જા જોવા જેવી છે. તેની આ ઉર્જા જોઈ શિક્ષકના પણ હોશ ઉડી ગયા હતા.

આ નાનકડા બાળકે પોતાની શૈલીમાં જે રીતે ભણાવ્યું તે જોઈને સૌ હસી પડ્યા. આ વીડિયોને ફેસબુક પર વીરેન્દ્ર યાદવ નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. જેને સતત વ્યુઝ પણ મળી રહ્યા છે અને લોકો બાઈકની સ્ટાઈલને પણ પસંદ કરી રહ્યા છે. આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *