કેદારનાથની યાત્રા પૂરી કર્યા બાદ હરિદ્વાર પહોચી કંગના રનૌત ! માં ગંગા નદીના કિનારે વિતાવી આરામની ક્ષણો…જુઓ વિડીયો

Spread the love

મિત્રો જો વાત બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની કરવામાં આવે તો ઘણા કલાકરો આવર નવાર દેશના જાણીતા ધાર્મિક સ્થળના દર્શને જોવા મળતા હોઈ છે. તેવીઓજ રીતે હાલ થોડા દિવસ પઘેલા કંગના રનૌત પણ બાબા કેદારનાથના દર્શને આવ્યા હતા અને હવે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે આરામ આરામનો સમય વિતાવતા જોવા મળી રહ્યા છે જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

આમ આ દિવસોમાં અભિનેત્રી કંગના રનૌત માયાનગરીની ઝગમગાટથી દૂર આધ્યાત્મિક યાત્રા પર છે. ગયા બુધવારે કંગનાએ બાબા કેદારનાથના દર્શન કર્યા અને ત્યાર બાદ તે ફરી હરિદ્વાર પહોંચી અને માતા ગંગા સાથે આરામની પળો વિતાવી. અભિનેત્રીએ ગંગા ઘાટ પરથી પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હર કી પૌરી પર બેઠેલી જોવા મળી રહી છે. કંગના મા ગંગાની શુદ્ધ અને ઠંડી લહેરો સાથે રમતી જોવા મળે છે. આ દરમિયાન તેમના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા કંગનાએ વીડિયોમાં એક સાંજે હરિદ્વારમાં કંગના બ્લેક પ્રિન્ટેડ સલવાર સૂટમાં જોવા મળી રહી છે

તેમજ તેની સાથે બ્લુ દુપટ્ટો અને મોટી ઈયરિંગ્સ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. કામની વાત કરીએ તો કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ છે. આમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ સિવાય કંગના પાસે ‘તેજસ’, ‘ચંદ્રમુખી 2’ જેવી ફિલ્મો પણ છે. તો વળી હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *