કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય ના લગ્નની તસવીરો આવી સામે, જ્યાં દુલ્હા – દુલ્હન એવા સુંદર લાગી આવ્યા કે આંખો ચાર થઇ જશે…..જુવો લાજવાબ તસવીરો

Spread the love

બોલિવૂડ એક્ટર સની દેઓલના પુત્ર કરણ દેઓલે આખરે 18 જૂન 2023ના રોજ તેની મંગેતર દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ત્યારે હવે કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય ની લગ્ન ની થોડી તસવીરો સામે આવી રહી છે.જેમાં બંને સ્વર્ગ માંથી જ જોડી બનીને આવ્યા હોય એમ લાગી રહ્યા છે. સામે આવેલ તસ્વીરોમાં કરણ દેઓલ અને તેમની દુલ્હન દ્રિષા આચાર્ય ને મંડપમાં બેઠા જોઈ શકાય છે. ફેરા માટે અગ્નિ કુંડ ની સામે બંને કપલ બહુ જ પ્યારા લાગી રહ્યા છે.

બંને ના ગળામાં વરમાળા પણ જોઈ શકાય છે. જો કરણ અને દ્રિષા આચાર્ય ના લુકની વાત કરવામાં આવે તો તેઓ બંને પોતાના લગ્ન ના આઉટફિટ માં બહુ જ ખુબસુરત દેખાઈ રહયા હતા. જેના પરથી દરેક લોકો નજર હટાવી શકતા નહોતા. કરણ ની દુલહન દ્રિષા આચાર્ય એ પોતાના ડી ડે માટે સુર્ખ લાલ રંગનો જોડો પસંદ કરયો હતો. જેના પર ગોલ્ડન જરી વર્ક કરવામાં આવ્યું હતું. તેમને પોતાના બ્રોડ બોર્ડર વાળા લહેંગા સાથે ડીપ વી નેકલાઇન વાળું બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટો પેયર કર્યો હતો.

જેમાંથી એકને તેમને પોતાના માથા પર રાખ્યો હતો. ત્યાં જ વરરાજા કરણ દેઓલ આઈવરી કલર ની શેરવાની, મેચિંગ પાઘડી અને દોશાલા માં રાજકુમાર જેવા લાગી રહયા હતા.દ્રિષા આચાર્ય એ પોતાના બ્રાઇડલ લુક ને મિનિમલ રાખતા લાઈટ મેકઅપ ની સાથે ગોલ્ડાન કડા , એક ચોકર , મેચિંગ ઝુમખા અને માત્ર માંગ ટીકો પર કર્યો હતો. તેમનો લુક એટલો સિમ્પલ હતો કે તેના દ્વારા તે કલાસી અને રોયલ લાગી રહ્યો હતો. આ કપલ પોતાના લગ્ન ના જોડા માં બહુ જ સરસ લાગી રહયા હતા.આની પહેલા કરણ ની જાન ની જલકો સામે આવી હતી.

આ જાન માં તેના પિતા સની દેઓલ તેની સાથે જ જોવા મળ્યા હતા. જે આઈવરી કુર્તા પાયજામા અને લાઈટ ગ્રીન કલર ની લોન્ગ જેકેટ તથા લાલ પગડી માં બહુજ સારા દેખાઈ રહયા હતા. આના સિવાય કરણ ના દાદા ધર્મેન્દ્ર આ જાન માં ઢોલ ની થાપ પર ખુબ થીરકતા નજર આવ્યા હતા. તેમની સાથે તેમના નાના દીકરા બોબી દેઓલ પણ ડાન્સ કરતા નજર આવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે કરણ અને દ્રિષા ના લગ્ન 18 જૂન 2023 ની રાત્રે જ તેમનું રિસેપશન પણ યોજવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *