સની દેઓલ ના દીકરા કરણ અને દ્રિષા ની રોકા સેરેમનીનો વિડિયો આવ્યો સામે, જ્યાં થનારી દુલ્હન ગોલ્ડન સાડી માં લાગી આવી સુંદર…..જુવો વિડિયો

Spread the love

દેઓલ પરિવારના ઘરમાં અત્યારે ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમકે સની દેઓલ ના દીકરા કરણ દેઓલ પોતાની ગર્લફ્રેંડ દ્રિષા રોય ની સાથે લગ્ન ના બંધન માં બાંધવા માટે તૈયાર છે. તેમના લગ્ન નું જશ્ન 16 જૂન થી 18 જૂન સુધી ચલસે. આની પહેલા 12 જૂન 2023 એ કરણ અને દ્રિષા રોય ની રોકા સેરેમની કરવામાં આવી હતી. જેની તસ્વીરો સામે આવી રહી છે. હાલમાં જ એક પેપરાજી ઇન્સટ્રગરમ એકાઉન્ટ થી કરણ દેઓલ અને દ્રિષા રોય ના રોકા સેરેમની નો ઇનસાઇદ વિડીયો સામે આવ્યો છે.

જેમાં કપલ એકબીજા ને કેક ખવડાવતા નજર આવી રહ્યા છે. વિડીયો માં જોઈ શકો છો કે બ્લૂ કલર ના કર્તા પાયજામા માં અને પ્રિંટેડ જેકેટ માં તૈયાર થયેલ કરણ દેઓલ હેન્ડસમ લાગી રહ્યા છે. ત્યાં જ તેમની થનારી દુલ્હન એક ગોલ્ડન રંગ ની સાડી અને સ્લીવ્લેસ બ્લાઉજ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે. તેને પોતાના લૂકને સિમ્પલ અને એલિગેટ રાખતા દ્રિષા રોય એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

આના સિવાય તેમણે મિનિમલ મેકઅપ માં માત્ર એક નેકલેસ અને મેચિંગ એરિંગ્સ પહેર્યા છે આ બંનેની જોડી બહુ જ સુંદર લાગી રહી હતી. કરણ દેઓલ અને દ્રિષા રોય ની રોકા સેરેમની નો એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં સની દેઓલ ને ડાન્સ કરતાં જોઈ શકાય છે. જોકે સની દેઓલ નો ડાન્સ  એક પોતાના માં જ બહુ મોટી વાત છે. કેમકે દરેક લોકો જાણે છે કે સની દેઓલ ને ઓનસ્ક્રીન ડાન્સ કરતાં પણ બહુ જ ઓછા જોવા મળી આવે છે.

એવામાં તેમના ઓફ સ્ક્રીન ડાન્સ કરતાં જોઈ તેમના ફેંસ સરપ્રાઇજ થઈ રહયા છે. વાઇરલ થઈ રહેલ વિડીયો માં આપણે જોઈ શકીએ છીએ કે સની દેઓલ ઓલ બ્લેક કલર ના લૂકમાં હેન્ડસમ લાગી રહ્યા છે. તેઓએ કળા રંગ નો શર્ટ અને બ્લેક કાલરા ના પેન્ટ ની સાથે બ્લેક શુજ પહેર્યા છે. વિડિયોમાં તે કોઈ મહેમાન ની સાથે ડાન્સ ફ્લોર પર જુમતા નજર આવી રહ્યા છે. જે બહુ જ હદ સુધી સની દેઓલ ના પિતા અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર જેવા દેખાઈ રહ્યા છે.

‘ ગદર ‘ અભિનેતા સની દેઓલ ને ફિલ્મ ‘ બધાઇ દો’ ના પોપ્યુલર ગીત ‘ મોરની બનકે ‘ પર ડાન્સ કરતાં જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરણ દેઓલ અને દ્રિષા રોય ના લગ્ન નું જશ્ન 3 દિવસ ચલસે. 16 જૂન 2023 ના રોજ કપલ ના લગ્ન થસે અને 18 જૂન ના રોજ ભવ્ય રિસેપ્શન હશે. ‘ તાજ લેડ્સ એંડ ‘ માં થનારા ભવ્ય રિસેપ્શન માં બૉલીવુડ ના તમામ દિગ્ગજો પણ શામિલ થશે એવી ઉમ્મીદ છે.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *