દાદા અને પોત્ર ની જોડીએ તો આખું ઇન્ટરનેટ હલ્લાવી દીધું, વીડિયો જોઈને તમે પણ આનંદ માં આવી જશો….જુવો વીડિયો

Spread the love

વૃદ્ધ લોકોને પોતાના પૌત્ર- પૌત્રી અથવા નાતી- નાતિન ની સાથે સમય વ્યતીત કરવો બહુ જ પસંદ હોય છે. ગ્રાન્ડ ચાઈલ્ડ ની સાથે ગ્રાન્ડપેરેંટ્સ ને એક અનોખી જ ખુશી ની અનુભૂતિ થતી હોય છે તેઓ તેમની સાથે એક અલગ જ ઉત્સાહ માં હોય છે. જેની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી જતી હોય છે. ઘણીવાર તો આ ખુશી એવી જુગલબંદી માં બદલાઈ જતી હોય છે. અને જોનાર ને વાહ વાહ કહેવા માટે મજબુર કરી દેતા હોય છે. નાના પૌત્ર અને વૃદ્ધ દાદા નો આવો જ ખુબસુરત વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહયો છે.

આ વિડીયો ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જે વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેમાં એક પૌત્ર અને દાદાજી બંને ની ખાસ બોન્ડિંગ જોવા મળી રહી છે. એક પૌત્ર ને તેના દાદા ની હથેળી પર ઉભા રહીને જબરદસ્ત ડાન્સ કરતા જોવામાં આવી રહ્યો છે. આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે. હથેળી માં ઉભેલ નાના બાળક પંજાબી ગીત વાગતા જ મૂડ માં આવી જાય છે.અને ભાંગડા સ્ટાઇલ માં પગ ઉઠાવીને ઠુમકા લગાવતા જોઈ શકાય છે

જે જોઈને દરેક લોકો વાહ વાહ કહી રહયા છે. જેવો દડા અને પૌત્ર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર આવ્યો કે તરત જ વાઇરલ થૈ ગયો. જેમાં દાદાના હાથ પર બિંદાસ્ત થઈને નાચતા પૌત્ર ને જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે. પૌત્ર દાદા ના હાથમાં ઉભો છે અને પાછળ બેકગ્રાઉન્ડ માં પંજાબી સોન્ગ વાગી રહ્યું છે અને આ પંજાબી સોન્ગ સાંભળતા જ બાળક હથેળી પર થીરકવા લાગે છે. ત્યાર પછી એ નાના બાળક પોતાના દાદા ના હાથમાં જ જબરદસ્ત ડાન્સ સ્ટેપ કરવા લાગી જાય છે. જે કોઈ પણ આ વિડીયો જોવે છે

તેઓ આ દાદા પૌત્ર ની જોડી જોઈને હેરાન રહી ગયા છે. આ વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ, શાનદાર અને જબરદસ્ત છે. આ વિડીયો લોકોને અભુ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં સૌથી કમાલની વાત તો એ છે કે આ બાળકની બહાદુરી અને બેલ્સ એવી કમાલનું નજર આવી રહ્યું છે કે જે દરેક લોકોની ચકિત કરી રહ્યું છે. ત્યાં જ દાદાજી નો કોન્ફિડન્સ પણ ગજબનો છે તેમને વિશ્વાસ છે કે તે પોતાના પૌત્ર ને સાંભળી લેશે. તેને પાડવા નહિ ડે. આ વિડીયો ને શેર કરનાર વ્યક્તિએ કેપશનમાં લખ્યું કે દાદા અને પૌત્ર ની જોડી મચાવી રહી ધમાલ… સાચે જ નાના પૌત્ર અને વૃદ્ધ દાદા ની આ જોડી ધમાલ મચાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *