પ્રિયંકા ચોપડા ની દોઢ વર્ષની દિકરી અત્યારે સીખી રહી છે ચાલતા….જુવો ક્યૂટ બેબી ને કઈ રીતે સંભાળી રહી છે પ્રિયંકા ચોપડા

Spread the love

અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનસ ના માટે એક પ્યારી પત્ની અને દીકરી માલતી મેરી ચોપડા જોનસ માટે એક લવિંગ મોમ પણ છે. જાન્યુઆરી 2022 માં પરીયંકા અને નિક ને સરોગસી દ્વારા પોતાની દીકરી માલતીનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું . ત્યારથી જ તેમને એક નિયમ બનાવી દીધો છે કે માતા – પિતા માંથી કોઈ એક હંમેશા પોતાની બાળકી ની સાથે રહેશે, જ્યારે બીજો પોતાના કામમાં વ્યસ્ત હશે.

જોકે વ્યસ્ત કાર્યક્રમ ની વચ્ચે પરીયંકા અને નિક પોતાની દીકરી ની સાથે સમય ચોક્કસ સમય પસાર કરી લેતા હોય છે.જેના સબુતો ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળી જાય છે. હાલમાં તો આ ત્રણેય નો પરિવાર પોતાના થોડા મિત્રો ની સાથે વેકેશન નો આનંદ લાઓ રહયા છે અને માલતી ની લેટેસ્ટ ઝલક એ દરેક લોકોના દિલ ને આકર્ષિત કરી લીધા છે. આ વેકેશન ઈ ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી નજર આવી રહી છે.

સુદીપ દત્ત દ્વારા શેર કરવામાં આવેલ એક વીડિયોમાં માલતી ને પોતના નાના મિત્રો ની સાથે આ વેકેશન નો આંનદ લેતા જોઈ સહકાય છે. પ્રિયંકા ના પુસ્તક વાંચવાથી લઈને માલતી ના એકલા ચાલવા સુધીની તેમની દરેક જલકો લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે. આ તસ્વીરોમાં મળતી ને એકલા ઉભા થતા જ તેની પ્યારી માતા તેનો હાથ છોડતી નથી. આ વિડીયો પર લખવામાં આવ્યું છે કે 2023 ની ગરમી.

પ્રિયંકા અને નિક વાસ્તવમાં બહુ જ કેરિંગ માતા પિતા છે. અને તેમના ઈંસ્ટ્રાએ ફીડ પણ આ જ સંકેત આપે છે. 22 જૂન 2023 ના રોજ પ્રિયંકા એ પોતાની ઈંસ્ટ્રાએ સ્ટોરી માં એક મનમોહક ફેમિલી ફોટો શેર કરી હતી. આ ફોટોમાં પ્રિયંકા વ્હાઇટ કલર ની સલવાર કંઈજ માં અને દુપટ્ટા માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. બીજી બાજુ નિક વ્હાઇટ કલર ની કેજ્યુઅલ ટી શર્ટ માં નજર આવ્યા હતા અને તેમની દીકરી મેચિંગ ડ્રેસમાં બહુ જ ક્યૂટ લાગી રહી હતી. જોકે આ નિક નો પ્રેમ જ હતો કે જેને દરેક લોકોનું દિલ જીતી લીધું હતું.

તે પોતાની દીકરી ની ટોપી સરખી કરી રહયા હતા જયારે પ્રિયંકા માલતી ને પાંચથી પકડીને ઉભી હતી. આ કેમેરામાં કેદ થયેલ તસ્વીર લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે. 28 મેં 2023 ના રોજ પ્રિયંકા અને નિક પોતાની દીકરી માલતી ને લંડન માં સેર કરવા માટે લઇ ગયા હતા. પ્રિયંકા એ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પર પરિવાર ની એક પ્યારી તાવી શેર કરી હતી. તસ્વીરમાં પ્રિયંકા અને તેમની દીકરી માલતી કપડા ના ટુકડા પર બેઠી નજર આવી રહી છે. જ્યારે નિક કેળાને છીલી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sudeep Dutt (@sudeepdutt)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *