રામ ચરણ અને ઉપાસના ની દીકરી ની પહેલી જલક જોવા મળી, પિતાની ગોદમાં રાજકુમારી હોસ્પીટલ ની બહાર આવતી દેખાઈ….જુવો

Spread the love

સાઉથ ઈન્ડસ્ટ્રી ના સુપરસ્ટાર રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કામીનેની એ લગ્ન ના 11 વર્ષ પછી 20 જૂન 2023 ના રોજ પોતાના પહેલા સંતાન નું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. જેમાં તેઓ બંને એક દીકરી ના માતા પિતા બન્યા છે. સ્ટાર વાઈફ ઉપાસના ને 19 જૂન 2023 ના રોજ એપોલો હોસ્પીટલમાં ભરતી કરવામાં આવી હતી તેમણે અડધી રાત્રે બાળકીને જન્મ આપ્યો હતો. હવે 4 દિવસ પછી નવી માતા અને તેમની દીકરીને હોસ્પિટલ થી રજા મળી ગઈ છે. હોસ્પિટલ થી બહાર નીકળતા સમયે રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના એ પોતાની બાળકીને ગોદમાં લીધી હતી.

images 13 3

images 10 7

જ્યાં તેમણે બાળકીનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. ચિરંજીવી ના ઘરે જતી વખતે તેમની સાથે અભિનેતાની માતા સુરેખા પણ જોવા મળી હતી. રમા ચરણ એ મીડિયાને સંબોધિત કર્યા અને તેમના આલક અને તેમની પત્ની ના સ્વાસ્થ્ય ને લઈને પણ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે બાળકીના સ્વાગત ની તૈયારી 17 જૂન 2023 થી જ શરૂ કરી દેવામાં આવી હતી. માતા પિતા ને ‘ પ્રજવલા ફાઉન્ડેશન ‘ ની અહિલાઓ તરફથી એક હેંડક્રાફ્ટ ઘોડિયું ગિફ્ટમાં આવ્યું હતું. બાળકી ના જન્મ પર ‘RRR ‘ સિંગર કાલ ભૈરવ એ રામ ચરણ ની દીકરી ની માટે એક સ્પેશિયલ ધૂન પણ બનાવી છે.

images 12 5

images 9 4

જેને કપલ એ ઇન્સ્ટ્રગ્રામ પર શેર કરીચે. જેવી મેગા પ્રિન્સેસ ના આગમન ની આધિકારિક ઘોષણા થઈ કે આખી હોસ્પિટલ જશ્ન ના માહોલમાં જોવા મળી આવી હતી. દાદા- દાદી ચિરંજીવી – સુરેખા, અલ્લું અર્જુન, વરુણ તેજ, ચરણ ની બહેન સુષ્મિતા, શ્રીજા, નિહારિકા કોનીડેલા અને ઘણા લોકો હોસ્પિટલ ની મુલાકાતે આવ્યા હતા. ફેંસ એ પણ હોસ્પિટલ ની બહાર ભારી સંખ્યામાં ભેગા થઈને ફટાકડા ફોડયા હતા અને ઢોલ ના તાલ પર ડાન્સ કરી અને મીઠાઇ વેચી હતી. રામ ચરણ અને ઉપાસના બંને ચિરંજીવી ના ઘરે પરત ફર્યા છે કેમકે તેઓ ઈચ્છે છે કે તેમની બાળકી પોતાના દાદા – દાદી ની સાથે મોટી થાઈ.

images 10 5

મેગાસ્ટાર એ પોતાની પોત્રી ‘ લિટલ મેગા પ્રિન્સેસ ‘ નું ભવ્ય સ્વાગત કરતાં એક ટ્વિટર પર લખ્યું હતું કે વેલકમ લિટલ મેગા પ્રિન્સેસ. તમે તમારા આગમનથી મેગા પરિવારમાં ખુશીઓ પાથરી દીધી છે. તમારા આગમન થી રામ ચરણ અને ઉપાસના માતા પિતા બન્યા છે. અને અમે દાદા- દાદી બન્યા ના ખુશ અને ગૌરવ અનુભવીએ છીએ. ચિરંજીવી એ બાળકી વિષે થોડી જાણકારી આપતા કહ્યું કે બાળકી નો જન્મ સવારે 1: 49 વાગે થયો.

article 2023617315241655456000

images 10 7

article 2023617016065958019000

અમારા પસંદગી ના વાર મંગળવાર ના રોજ બાળકી ને મેળવીને અમે ખુશ છીએ. એવું બતાવામાં આવી રહ્યું છે કે તેનો જન્મ શુભ સમયે થયો છે અને બાળકી ની કુંડળી પણ અદ્ભુત છે. આ વચ્ચે જ હોસ્પિટલ થી એક નવજાત બલ્ક ની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જેના પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રામ ચારણ ની દીકરી છે જોકે અભિનેતા ના મેનેજર એ સફાઈ આપતા સ્પસ્ત કહ્યું છે કે વાઇરલ ફોટોમાં દેખાતી બાળકી રામ ચરણ અને ઉપાસના ની દીકરી નથી.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *