દુલ્હને 9 કિલો વજન નો લહેંઘો પહેરી ને પોતાના વરરાજા માટે એવો ધાંસુ ડાન્સ કરી બતાવ્યો કે વરરાજો તો મૂર્તિ બનીને જોતો જ રહી ગયો….જુવો વીડિયો

Spread the love

હાલમાં લગ્નને લાગતા ઘણા વિડીયો સામે આવતા હોય છે જેમાં ઘણા વિડીયો  મળી કે એક સ્પેશિયલ યાદગીરી બની જતી હોય છે અને લોકો જીવન ભર ભૂલી શકતા નથી . હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે દરેક લગ્ન માં કપલ રોમેન્ટિક કિસ અથવા સરપ્રાઈઝ ડાન્સ કે પછી સિંગિંગ પરફોર્મર્સ કરીને  પ્રેમ વ્યકત કરતા હોય છે આ સાથે જ આ ખાસ મોમેન્ટ માટે વરરાજો અને દુલ્હન પણ એકબીજાને બહું જ સુંદર ડ્રેસ માં જોવાનું પસંદ કરતા હોય છે.

અને જેવા આ બંને કપલ એકબીજાને  લગ્ન ના ડ્રેસ માં સાજી ધજીને જોવે છે કે બંને એક અલગ દુનિયામાં જ જય પહોંચે અને તેમના મનમાં વધારે ખુશી ઉમટી પડે છે.માત્ર વરરાજો અને દુલ્હન જ નહિ પરંતુ તે લગ્નમાં આવેલ મહેમાનો અને પરિવારના લોકો પણ આ મોમેન્ટ ને જીવી લેતા હોય છે અને દરેક લોકોની નજર આ કપલ પર જ અટકેલી જોવા મળે છે. આ બંને કપલ  પોતાના જીવનની નવી શરુઆત કરવા જવાના હોય છે અને આથી જ મહેમાનો તેમની ખુશીઓમાં હાજરી આપવા અને આશીર્વાદ આપવા માટે આવી પહોંચતા હોય છે,

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં વરરાજો પોતાની દુલ્હન સાથે બધા મહેમાનો ની વચ્ચે જ એવી હરકત કરવા લાગે છે કે જે જોઈને દરેક લોકોના હોશ જ ઉડી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર જે વિડીયો વાઇરલ થઈ રહ્યો છે તેમાં  દુલ્હન એ પોતાના વરરાજા માટે એક સપ્રાઇઝ ડાન્સ પરફોર્મન્સ તૈયાર કર્યું છે અને તેની સાથે જ પોતાના લગ્ન નું જશ્ન ને એક નવા લેવલ પર લઇ જાય છે. અને આવો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

જેમાં દુલ્હન ના ડાન્સ મૂવ્સ અને હાવભાવ અને ટાઈમિંગ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહયા છે અને દુલ્હન ની તાજગી તથા જોશ જોઈને દરેક લોકો તેના વખાણ કરી રહયા છે. આ ખુબસુરત દુલ્હન એ લગ્નમાં હાજર દરેક લોકોના હોશ ઉડાવી ડે છે. અને માત્ર મહેમાનો અને સબંધીઓજ નહિ પરંતુ વરરાજો પણ તેનો આ ડાન્સ જોઈને ચકિત થઇ ગયો છે. દુલ્હન નો આ ડાન્સ જોયા બાદ વરરાજો એટલો બધો ખુશ હતો કે દુલ્હન ની માટે તે હૂટિંગ કરતો નજર આવ્યો હતો. કેમકે તે 9 કિલો ની શાનદાર લહેંઘા ચોલી માં ડાન્સ કરી રહી હતી.

આ વીડિયોને શેર કરતા દુલ્હને લખ્યું કે તેને જાણ નહોતી કે હું તેને ડાન્સ સપ્રાઇજ઼ આપવાની છું. મને કોઈ અંદાજો નહોતો કે હું 9 કિલો ના લહેંગા માં ડાન્સ પરફોર્મન્સ કઈ રીતે કરીશ. દુલ્હને આગળ કહ્યું ક્લે હું એવું ગીત કરવા મંગુ ચુ કે જે મારા ભૂરી આંખ વાળા વરરાજા ને મારા ઈમોશન દેખાડે. જેની સાથે રહેવા માટે હું ખુશી ખુશી આ દુનિયામાં ફરીશ. હાલમાં તો દુલ્હન નો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે. અને દુલ્હન ની હિંમત ના વખાણ કરતા દરેક લોકો નજર આવી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by khoobsuratiya (@khoobsuratiya)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *