ગુજરાતી મનોરંજન ની મોજ

શું તમે જોયો ‘બબીતાજી’ નો લેઝી ડાન્સ ? આ વિડીયોએ સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, જુઓ વિડીયો

Spread the love

છેલ્લા ૧૩ વર્ષથી ચાલી આવતો અને સૌને ગમતો શોએ “તારક મેહતા કા…” છે. આ શોમાં કાર્ય કરતા બધા કીર્દારોનું મહત્વ કઈક અલગ જ છે. આ શોમાં બબીતાજીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ ખુબ લોક પ્રિય છે, એટલું જ નહી તેના લાખોમાં ચાહકો છે. આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય હોય છે. થોડા દિવસ પેહલા જ તે આ અભિનેત્રીએ બાદશાહના “જુગનું” ગીત પર અભિનય કરતી હોય તેઓ વિડીયો શેયર કર્યો હતો.

અને હવે તે ઇમરાન હાશ્મી અને વિદ્યા બાલનની ફિલ્મ ‘ઘનચક્કર’ ફિલ્મના ‘lazy lade saiyaan’ પર અભિનય કરતી હોય તેઓ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. મુનમુનએ આ વિડીયોમાં પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને રંગબેરંગી ડ્રેસ પેહર્યો હતો. પોતના દેખાવને પૂરો કરવા માટે તેણે પોતાને મીનીમલ મેકઅપ કર્યો હતો. આ વિડીયો શેયર કર્તાની સાથે મુનમુન દત્તાએ કેપ્શન દ્વારા જણાવે છે કે તે આ ડાન્સ મુવ્સને શીખવાનો પ્રયત્ન કરે છે,

તે આગળ જણાવે છે કે ‘ આ સુંદર ડાન્સ સિક્વન્સ શીખવાનો મે પ્રયત્ન કર્યો. આં સુંદર મુવ્સ માટે કોરિયોગ્રાફરને સલામ…હું હમેશાં ટ્રેન્ડમાં હમેશાં મોડી જ હોવ છુ.. મને લાગે છે કે હું સાચ્ચું ‘આળસુ’ છુ. આ વિડીયોને મુનમુનના ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, આ વિડીયોને અત્યારસુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે.

મુનમુન દત્તાના આ વિડીયો પર તેના ચાહકોએ વખાણ કરતા નથી થાકી રહ્યા. એક યુઝર કમેન્ટમાં જણાવે છે કે ‘તમે સાચ્ચું ખુબ સુંદર છો, કોઈ વ્યક્તિ આટલી બધી સુંદર કઈ રીતે હોઈ શકે’ ત્યાં બીજો એક વ્યક્તિ લખે છે કે ‘તમારું સ્મિતએ મને ખુબ પસંદ છે’ આવી ઘણી બધી પ્રતિક્રિયાઓ ચાહકો દ્વારા આપવામાં આવી હતી.

મુનમુનએ હાલના સમયમાં જ તે ‘તારક મેહતા કા…’ શોમાં ટપ્પુનું કિરદાર નિભાવનાર અભિનેતા રાજ અનાદકત સાથેના સબંધને લઈને ખુબ ચર્ચામાં છે. ફક્ત મુનમુન જ નહી પરંતુ રાજએ પણ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ બંને કોઈ સબંધ ધરાવતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *