પોતાનાજ બોડીગાર્ડના લગ્નમાં ઇન્જોય કરતા દેખાય સુપર સ્ટાર કાર્તિક આર્યન…જુઓ આ વાયરલ તસવીરો

Spread the love

મિત્રો વાત બૉલીવુડ જગતની કરવામાં આવે તો તે ઇન્ડસ્ટ્રીઝના ખુબજ જાણીતા યંગ એક્ટર કાર્તિક આર્યનને તો તમે બધા જાણતાજ હશો જેણે એક થી એક સુપર હિટ ફિલ્મો આપી છે. તેમજ તેઓ પોતાની અનોખી સ્ટાઇલ અને લુક તેમજ તેમની એક્ટિંગ થી ચાહકોના દિલ જીતી લીધા છે. તો વળી કાર્તિક આર્યનની આ કારણે ફેન ફોલોવિંગ પણ ખુબજ જોવા મળી છે.

તો વળી એજ કારણે સોશિયલ મીડિયા તેમજ લાઇમટાઈમમાં બન્યા રહેતા હોઈ છે. આમ કાર્તિક આરાયણ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબજ જાણીતા બયા છે ણ અવાર નવાર તેમના એકાઉન્ટ ઉપર પણ તેઓ ખુબજ એક્ટિવ રહેતા હોઈ છે. તો વળી આ સાથે તેમના અંગત જીવનની પણ અપડેટ આપતા હોઈ છે.

ટેવમાં આજે આમને તમની કાર્તિક આર્યાન ની નવી તસવીરો વિષે વાત કરીશુ જે હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહી છે. થોડા સમય પહેલાજ કાર્તિક આર્યને એક તસવીર શેર કરી હતી જેમાં તેઓ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. આમ રસપ્રદ વાત તો એ છે કે કાર્તિક રાયણ જેના લગ્નમાં ગયા હતા તે તેનાજ બોર્ડીગાર્ડના લગ્ન હતા.

આમ જ્યા કાર્તિક હંમેશાની જેમ તેમના કુલ અંદાજમાં ખુબજ ઇન્જોય કરતા નજર આવી રહયા હતા. લગ્નમાં કાર્તિક આર્યનને જોઈ લક્ષમાં આવેલા લોકો પણ ચોકી ઘણા હતા. આમ કાર્તિક આર્યન તેમના બોર્ડીગાર્ડ અને દુલ્હન સાથે સેલ્ફી લેતા પણ નજરે ચડયા હતા. જેમની આ તસવીર સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *