શેહનાઝ ગીલ અચાનક જ સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, વિડીયો જોઈ થઈ જશો ભાવુક

Spread the love

તમને ખબર જ હશે કે થોડા સમય પેહલા જ ટેલીવિઝનના મશહુર કલાકાર અને “બીગ બોસ ૧૩” ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હતું , આજે પણ તેના ચાહકોએ તેને ખુબ યાદ કરે છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાના ચાહકોએ લાખોની સંખ્યામાં હતા. બધા ચાહકો શેહનાઝ ગીલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડીને પેહલાની જેમ જ પ્રેમ જ કરે છે, પણ અભિનેતા સિધાર્થ શુક્લાના મૃત્યુ બાદ તેના ચાહકોએ ખુબ વધુ દુખી થયા હતા, સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુન સમચાર સાંભળીને તેના બધા ચાહકોએ દંગ રહી ગયા હતા.

જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાનું નિધન ૨ સપ્ટેમ્બરના રોજ હાર્ટઅટેકના લીધે થયું હતું. અચાનક જ આ અભિનેતાનું મૃત્યુ થવાથી પરિવારન લોકો અને તેના સ્નેહીજનો ખુબ મોટો જટકો લાગ્યો હતો અને શેહનાઝતો પૂરી રીતે તૂટી જ ગઈ હતી. હજી સુધી એ દુઃખમાંથી શેહનાઝએ બહાર નીકળી શકી નથી. શેહનાઝ અને સિદ્ધાર્થની જોડીને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવતી હતી, આ જોડીને ‘બીગ બોસ ૧૩’ના ઘરમાં હતા ત્યારે લોકો તેની જોડીને ખુબ પસંદ કરતા હતા.

સિદ્ધાર્થ અને શેહનાઝની જોડી લોકોને એટલી બધી ગમી કે તેઓએ આ બંનેના નામ “સીડનાઝ” રાખી દીધું હતું. તેઓ બંને બીગ બોસના ઘરમાં એક સાથે હતા અને જયારે તેઓ બહાર આવ્યા બાદ પણ તેઓ અલગ અલગ જગ્યાએ સાથે મળતા હતા. પણ હવે સિદ્ધાર્થનું નિધન થવાથી “સીડનાઝ”ની જોડી તૂટી ગઈ છે , તે હમેશા માટે દુનિયા છોડી ચાલ્યો ગયો છે. અચાનક જ સિદ્ધાર્થ શુક્લાના અચાનક જ મૃત્યુને લીધે શેહનાઝ ગીલએ મોટા સદમામાં ચાલી ગઈ હતી. હાલતો સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુને ખુબ લાંબો સમય ગાળો થય ગયો છે પરંતુ આજે પણ શેહનાઝ ગીલએ તેના સદમા માંથી નીકળી શકી નથી.

સિદ્ધાર્થ શુક્લના મૃત્યુ બાદ શેહનાઝ ગીલએ સોશિયલ મીડિયા પર એક્ટીવ ન હતી પરંતુ થોડા દિવસો પેહલા જ તે પોતાની ફિલ્મ “હોંસલા રખ” ફિલ્મના પ્રમોશનમાં નજરે આવી હતી. એવા માં જ તે સોશિયલ મીડિયામાં તેની આ ફિલ્મના પ્રમોશનનો એક વિડીયો ખુબ વાયરલ થય રહ્યો છે. જેમાં શેહનાઝ ગીલએ સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આ વિડીયોને લોકો પણ જોઈને ભાવુક થય ગયા હતા.

શેહનાઝ ગીલએ સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુથી પૂરી રીતે તૂટી ચુકી છે અને તેને આ દુઃખમાંથી નીકળવું ખુબ કઠીન છે. આવી સ્થિતિમાં સિધાર્થની માતાએ શેહનાઝને મદદ કરી હતી અને તેને કામ પર જવા માટે પ્રોત્સાહિત કરી હતી. હાલ થોડા સમય પેહલા જ શેહનાઝએ “તું યહી હૈ ” ગીતએ સિદ્ધાર્થ માટે રજુ કર્યું હતું પરંતુ આ ગીતએ ફેંસને બોવ ખાસ પસંદ ન આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *