રણવીર સિંહ એ એક પાર્ટીમાં એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે દરેક લોકોના તો હોશ જ ઉડી ગયા…જુવો વીડિયો

Spread the love

દરેક લોકો જાણે જ છે કે રણવીર સિંહ એવા અભિનેતા છે કે જે હમેસા પોતાની એક્ટિંગ અને ડાન્સ ના લીધે લોકોની વચ્ચે ચર્ચામાં આવતા રહેતા હોય છે. ત્યારે રણવીર સિંહ નો એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં તેઓ કોઈ પ્રાઈવેટ પાર્ટી ની અંદર ગીત ગાતા નજર આવી રહ્યા છે અને તેમના ફેંસ નો ઉત્સાહ વધારતા નજર આવી રહ્યા છે, રણવીર સિંહ ની એનર્જી થોડા લોકો જ મેચ કરી શકે છે.

જ્યારે તે કોઈ પાર્ટીમાં હોય છે તો કોઈ વ્યક્તિ એવું જોવા નહીં મળે કે જે તેમના પર ધ્યાન ના આપે. તે દરેક લોકોને પોતાના તરફ આકર્ષિત કરી લેતા હોય છે. આની પહેલા રણવીર સિંહ એ એક પ્રાઈવેટ પાર્ટીમાં ભાગ લીધો હતો જેમાં તેઓ બહુ જ એન્જોય કરતાં નજર આવ્યા હતા. તેમણે ડીજે ની જગ્યા લઈ લીધી હતી અને લોકોની વચ્ચે આવીને નાચતો જોવા મળ્યો હતો અને ત્યારે લોકોએ તેના પર તાળિયો નો વરસાદ કરીને તેમની એનરજીમાં વધારો કર્યો હતો.

આ વિડીયો જોઈને ઘણા લોકોએ કહ્યું કે તેઓ તેમણે પ્રેમ કરે છે. ઘણા લોકોનું આ વિડીયો જોયા બાદ રણવીર સિંહ જોયા અખ્તર ની ફિલ્મ ‘ ગલી બોય ‘ માં કામ કર્યા બાદ મ્યુજિક માં રેમ્પ ગીત કરવા માટે સક્ષમ થઈ ગયા છે.જોકે આ વાત સાચી નથી અભિનેતા એ પહેલીવાર લેડીજ વર્સેસ રિકી બહાલ મે ‘ આદત સે મજબૂર ‘ ગીતમાં રેમ્પ સોંગ ગાયું હતું. રણવીર સિંહ જલ્દી જ કરણ જોહર ની ફિલ્મ ‘ રોકી અને રાની ની પ્રેમ કહાની ‘ માં નજર આવશે.

આ ફિલ્મ માં તેમની સાથે આલિયા ભટ્ટ જોવા મળસે. બંને ગલી બોય માં પહેલા પણ કામ કરી ચૂક્યા છે અને હવે ફરી એકવાર કામ કરવા જય રહ્યા છે.આ ફિલ્મમાં તેમની સાથે ધર્મેન્દ્ર, જયાં બચ્ચન પણ હશે.આ ફિલ્મ માં રણવીર સિંહ ની બહુ જ ખાસ ફિલ્મ છે. તેમની પાછળની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ છે. જેમાં જયેશભાઇ જોરદાર , સર્કર્સ અને 83 શામિલ છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ માં તેમણે રોકી અને રાની ની પ્રેમ કહાની ને શાનદાર ફિલ્મ જણાવી હતી.

તેમણે જાણકારી આપી હતી કે તે કરણ જોહર ટાઈપ ની ફિલ્મ છે. એમાં ગીત, પ્રેમ, ડ્રામા, રોમાન્સ અને અ ફિલ્મ દરેક લોકોને પસંદ પણ આવશે. રણવીર સિંહ એ દિપીકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે બંને સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળે છે. હાલમાં જ બંને સની દેઓલ ના દીકરા કરણ દેઓલ ના લગ્ન માં પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *