રણવીર સિંહ એ 93 વર્ષના નાના સાથે મળીને એવો ગજબનો ડાન્સ કર્યો કે વિડિયો જોઈને આંખો ફાટી જ રહિ જશે…

Spread the love

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની રિલિજ થયેલ ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ને લઈને બહુ જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. લગભગ 5 દિવસમાં જ કરણ જોહર ની ફિલ્મ એ બોક્સ ઓફિસ પર 63 કરોડ રૂપિયા નો આંકડો પાર કરી દીધો છે. ત્યાં જ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અત્યારે પણ પોતાની ફિલ્મ નો પ્રચાર પ્રસાર કરતાં નજર આવી રહ્યા છે. ક્યારેક ‘ રોકી ઓર રાની ‘ ની ટી શર્ટ પહેરીને તો ક્યારેક ગીત અથવા પોસ્ટર શેર કરી રહયા છે.

આ વચ્ચે જ રણવીર સિંહ એ પોતાના 93 વર્ષ ના નાના ને પોતાના ફેંસ સાથે મેળવ્યા છે આ પહેલો અવસર છે જ્યારે તેમણે પોતાના નાના ની સાથેની સુપરક્યૂટ તસવીર શેર કરી છે. બંને નાના અને નાતીન ની આ પોસ્ટ જોઈને તેમના ફેંસ કહી રહ્યા છે કે હવે સમજમાં આવ્યું કે રણવીર સિંહ માં આટલી બધી એનર્જી ક્યાથી આવે છે. ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ના નામ વાળી ટી શર્ટ રણવીર સિંહ એ પહેર્યું છે.

ત્યાં જ જાતે અભિનેતા એ ગીત ‘ જુમખા’ લખેલી હુડી પણ પહેરી છે. આ વિડિયોમાં તે પોતાના નાના ની સાથે ‘ જુમખા ગિરા રે ‘ પર ડાન્સ કરતાં નજર આવી રહયા છે. ત્યાં જ બીજા વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ‘ ટિક્કી છોડો ટકીલા લાઓ’ રણવીર સિંહ અને તેમના નાના નો આ સુપરક્યૂટ વિડીયો જોયા બાદ જરીન ખાન, દર્શન કુમાર, રિધિમા પંડિત, સંજય કપૂર, કૃબા સેત સહિત ના ઘણા સેલિબારીતિ એ આને એન્જોય પણ કર્યું છે .

તો ત્યાં જ તેના તમામ ફેંસ પણ તેમની આ જોડી ના વખાણ કરી રહ્યા છે. જો ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ની વાત કરવામાં આવે તો આમાં આલિયા ભટ્ટ, જયા બચ્ચન, ધર્મેન્દ્ર, શબાના આજમી અને ચૂરની ગાંગુલી સહિત ના ઘણા સ્ટાર્સ નજર આવશે. આ ફિલ્મ બે પરિવાર ની કહાની ને દર્શાવે છે. જ્યાં એક પરિવાર પંજાબી તો બીજો બંગાળી છે. આ અનોખી લવસ્ટોરી ને કરણ જોહર એ ડાયરેક્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *